Hymn No. 3380 | Date: 06-Sep-1991
|
|
Text Size |
 |
 |
1991-09-06
1991-09-06
1991-09-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14369
દિન કયા કાયમના તો રહ્યા, આવ્યા એ તો જાતા રહ્યા
દિન કયા કાયમના તો રહ્યા, આવ્યા એ તો જાતા રહ્યા શું માઠા, કે સારા દિન, જીવનમાં તો એ વીતતા ગયા આવ્યા જેમ શ્વાસો તો તનમાં, એમ એ તો જાતા રહ્યા આવી પળો જીવનમાં તો જ્યાં, ગઈ વીતી એ ભી જીવનમાં આવતા ને જાતા રહ્યા, ચક્ર ભાગ્યનાં તો ફરતા રહ્યાં આવ્યા જે જે જીવનમાં, જીવનમાં કંઈક ને કંઈક એ દેતા ગયા ગયા કે આવ્યા, કર્યા ઉપયોગ જેટલા, ગણતરીમાં એ રહ્યા આવ્યા કે મળ્યા જે જે જીવનમાં, જમા હિસાબમાં થાતા ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
din kaaya kayamana to rahya, aavya e to jaat rahya
shu matha, ke saar dina, jivanamam to e vitata gaya
aavya jem shvaso to tanamam, ema e to jaat rahya
aavi palo jivanamam to jyam, gai viti e bhi jivanamam
avata, ne jaat chakra bhagyanam to pharata rahyam
aavya je je jivanamam, jivanamam kaik ne kaik e deta gaya
gaya ke avya, karya upayog jetala, ganatarimam e rahya
aavya ke malya je je jivanamam, jham hisabamam thaata gaya
|
|