Hymn No. 3382 | Date: 07-Sep-1991
ગોતી ગોતી તને બધે રે માડી, તું ના મળી, એવી ક્યાં તું છુપાઈ ગઈ
gōtī gōtī tanē badhē rē māḍī, tuṁ nā malī, ēvī kyāṁ tuṁ chupāī gaī
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-09-07
1991-09-07
1991-09-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14371
ગોતી ગોતી તને બધે રે માડી, તું ના મળી, એવી ક્યાં તું છુપાઈ ગઈ
ગોતી ગોતી તને બધે રે માડી, તું ના મળી, એવી ક્યાં તું છુપાઈ ગઈ
ગઈ હશે છુપાઈ તું તો મુજમાં, વાત ધ્યાન બહાર આ તો રહી ગઈ
નજરે નજર ફેરવી જગમાં તો બધે, ભાળ તારી તો ક્યાંય ના મળી
ગોતી તને તો ખૂબ પ્રકાશમાં, પ્રકાશમાં તો આંખ અંજાઈ ગઈ
ગોતી તને તો ખૂબ અંધારે નજર મારી, અંધકાર તો ના ભેદી શકી
મારી ડૂબકી ખૂબ, સરોવર સરિતાનાં નીરમાં, ના મળી કાયા મારી ઘ્રૂજી ગઈ
લઈ પાંખો વિચારોની ઊડયો બધે ના મળી, લહાણી પાકની તો મળી
ગોતી તને તે કણેકણમાં ને સાગર કિનારે, અણસાર તારો તો ના મળ્યો
રહ્યો તને તો ગોતતો ને ગોતતો, ઊંઘ એમાં તો ઊડતી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gōtī gōtī tanē badhē rē māḍī, tuṁ nā malī, ēvī kyāṁ tuṁ chupāī gaī
gaī haśē chupāī tuṁ tō mujamāṁ, vāta dhyāna bahāra ā tō rahī gaī
najarē najara phēravī jagamāṁ tō badhē, bhāla tārī tō kyāṁya nā malī
gōtī tanē tō khūba prakāśamāṁ, prakāśamāṁ tō āṁkha aṁjāī gaī
gōtī tanē tō khūba aṁdhārē najara mārī, aṁdhakāra tō nā bhēdī śakī
mārī ḍūbakī khūba, sarōvara saritānāṁ nīramāṁ, nā malī kāyā mārī ghrūjī gaī
laī pāṁkhō vicārōnī ūḍayō badhē nā malī, lahāṇī pākanī tō malī
gōtī tanē tē kaṇēkaṇamāṁ nē sāgara kinārē, aṇasāra tārō tō nā malyō
rahyō tanē tō gōtatō nē gōtatō, ūṁgha ēmāṁ tō ūḍatī gaī
|