Hymn No. 3383 | Date: 07-Sep-1991
|
|
Text Size |
 |
 |
1991-09-07
1991-09-07
1991-09-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14372
સત્યના ત્રાજવે તું તોલી લેજે, તોલી લેજે તારાં હરેક કર્મને
સત્યના ત્રાજવે તું તોલી લેજે, તોલી લેજે તારાં હરેક કર્મને ખોટું નમતું ના તું જોખતો, તોલવામાં ગફલત ના કરતો - સત્યના ... તોલજે હરેક કર્મને તું ત્રાજવે, ત્રાજવાની લાજ તો તું રાખજે - સત્યના... તારું જાણી માયા ના બાંધજે, ત્રાજવાને એને જોખવા તું દેજે - સત્યના... જાણી માપ ના ચોંકી જાતો, માપ સાચું તો તું જાણી લેજે - સત્યના... છે જે એ તને, જાણવા મળશે ના, તારાથી ત્યારે એ છૂપું રહેશે - સત્યના... અન્યના માપમાં ના વિશ્વાસ રહેશે, ખુદના માપમાં ના વિશ્વાસ ખોઈ દેજે - સત્યના... તોલીશ જો સાચું તારા માપથી, પ્રભુના માપમાં ના ફરક પડશે - સત્યના... કર્મો તો જીવનમાં તો થાતાં રહેશે, બદલીશ માપ, તોલીશ કઈ રીતે - સત્યના... એક માપથી ના તોલ ચાલશે, વિવિધ માપની જરૂર તો રહેશે - સત્યના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
satyana trajave tu toli leje, toli leje taara hareka karmane
khotum namatum na tu jokhato, tolavamam gaphalata na karto - satyana ...
tolaje hareka karmane tu trajave, trajavani laaj to tu rakhaje - satyana ...
taaru jaani maya na bandhaje, jokhava tu deje - satyana ...
jaani mapa na chonki jato, mapa saachu to tu jaani leje - satyana ...
che je e tane, janava malashe na, tarathi tyare e chhupum raheshe - satyana ...
anyana maap maa na vishvas raheshe, khudana maap maa na vishvas khoi deje - satyana ...
tolisha jo saachu taara mapathi, prabhu na maap maa na pharaka padashe - satyana ...
karmo to jivanamam to thata raheshe, badalisha mapa, tolisha kai rite - satyana ...
ek mapathi na tola chalashe, vividh mapani jarur to raheshe - satyana
|