Hymn No. 3387 | Date: 10-Sep-1991
|
|
Text Size |
 |
 |
કરવું હતું જીવનમાં તો, શું કર્યું, એવું તો શું જીવનમાં, શું નું શું થઈ ગયું
Karvu Hatu Jeevanma To, Shu Karyu, Ev To Shu Jeevanma, Shu Nu Shu Thai Gayu
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1991-09-10
1991-09-10
1991-09-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14376
કરવું હતું જીવનમાં તો, શું કર્યું, એવું તો શું જીવનમાં, શું નું શું થઈ ગયું
કરવું હતું જીવનમાં તો, શું કર્યું, એવું તો શું જીવનમાં, શું નું શું થઈ ગયું દેવું હતું જીવનમાં જગને તો ઘણું, જગમાંથી તો લેવું પડયું કરવી હતી દૂર મનની અસ્થિરતાને, મન તો ફરતું ને ફરતું રહ્યું રહેવું હતું અલિપ્ત માયાથી જીવનમાં, મનડું માયામાં ગૂંથાતું રહ્યું લીધા તો શ્વાસ જીવનમાં તો જગમાંથી, ઋણ એનું તો ચૂકવવું હતું ચૂકવી ના શક્યો ઋણ તો એનું, ચડતું ને ચડતું એ તો રહ્યું દીધું જીવન જગમાં પ્રભુએ તો મને, પ્રભુને તો કાંઈ દેવું હતું દઈ ના શક્યો બદલામાં કાંઈ પ્રભુને, પ્રભુ પાસેથી તો લેવું પડયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karvu hatu jivanamam to, shu karyum, evu to shu jivanamam, shu nu shu thai gayu
devu hatu jivanamam jag ne to ghanum, jagamanthi to levu padyu
karvi hati dur manani maya ni mayamathi, mann to phartu may hat, gunadumamamat ne phartu
rahyu manadatum rahevu rahyu
lidha to shvas jivanamam to jagamanthi, rina enu to chukavavum hatu
chukavi na shakyo rina to enum, chadatum ne chadatum e to rahyu
didhu jivan jag maa prabhu ae to mane, prabhune to kai devu hatu
dai shakyo badalameth
|