Hymn No. 3388 | Date: 10-Sep-1991
|
|
Text Size |
 |
 |
1991-09-10
1991-09-10
1991-09-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14377
પ્રેમ તો દેવું જાણે છે બદલામાં, ના કાંઈ એ તો માંગે છે
પ્રેમ તો દેવું જાણે છે બદલામાં, ના કાંઈ એ તો માંગે છે જાગી ચાહના બદલાની તો જ્યાં, પ્રેમ તો ના ત્યાં પોકારે છે જુએ ના પાત્રતા એ કોઈની, સ્વયં પાત્ર તો એ બનાવે છે જુએ ના જાતપાત એ તો કાંઈ, એની નાતજાત નિરાળી છે પ્રવેશે હૈયે લાલચ, કટુતા તો જ્યાં, પ્રેમ ત્યાંથી તો ભાગે છે પ્રેમ સદા તો વહેવું જાણે, એમાં નહાય જે પાવન એ તો થાય છે સહુને બસ એ તો આપે છે, ના ભેદ કોઈ એ તો રાખે છે અટકે ના જ્યાં જો ધારા એની, પ્રભુને પાસે એ તો લાવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prem to devu jaane che badalamam, na kai e to mange che
jaagi chahana badalani to jyam, prem to na tya pokare che
jue na patrata e koini, svayam patra to e banave che
jue na jatapata e to kami, eni natajata nirai
che pravesheye lalacha, katuta to jyam, prem tyathi to bhage che
prem saad to vahevum jane, ema nahaya je pavana e to thaay che
sahune basa e to aape chhe, na bhed koi e to rakhe che
atake na jya jo dhara eni, prabhune paase e to lave che
|