1991-09-15
1991-09-15
1991-09-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14385
ના તને હું જાણી શકું, ના તને હું સમજી શકું
ના તને હું જાણી શકું, ના તને હું સમજી શકું,
રે પ્રભુ, જીવનમાં તો બીજું હું શું કરી શકું
ના તને હું મળી શકું, ના તને જો હું જોઈ શકું - રે પ્રભુ...
ના ઇચ્છાઓ વિના હું રહી શકું, ના ઇચ્છા હું ત્યજી શકું - રે પ્રભુ ...
ના અહં વિના હું જીવી શકું, ના અહંને તો હું ત્યજી શકું - રે પ્રભુ ...
ના માયા વિના હું રહી શકું, ના માયા હું તો ત્યજી શકું - રે પ્રભુ ...
ના તને હું તો કલ્પી શકું, ના તને હું તો ભજી શકું - રે પ્રભુ ...
ના તને હું તો સાંભળી શકું, ના તને કંઈ સંભળાવી શકું - રે પ્રભુ ...
ના દયા મારી ખાઈ શકું, ના દયા તારી તો માંગી શકું - રે પ્રભુ ...
ના તને ધ્યાનમાં રાખી શકું, ના ધ્યાન તારું તો ધરી શકું - રે પ્રભુ ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā tanē huṁ jāṇī śakuṁ, nā tanē huṁ samajī śakuṁ,
rē prabhu, jīvanamāṁ tō bījuṁ huṁ śuṁ karī śakuṁ
nā tanē huṁ malī śakuṁ, nā tanē jō huṁ jōī śakuṁ - rē prabhu...
nā icchāō vinā huṁ rahī śakuṁ, nā icchā huṁ tyajī śakuṁ - rē prabhu ...
nā ahaṁ vinā huṁ jīvī śakuṁ, nā ahaṁnē tō huṁ tyajī śakuṁ - rē prabhu ...
nā māyā vinā huṁ rahī śakuṁ, nā māyā huṁ tō tyajī śakuṁ - rē prabhu ...
nā tanē huṁ tō kalpī śakuṁ, nā tanē huṁ tō bhajī śakuṁ - rē prabhu ...
nā tanē huṁ tō sāṁbhalī śakuṁ, nā tanē kaṁī saṁbhalāvī śakuṁ - rē prabhu ...
nā dayā mārī khāī śakuṁ, nā dayā tārī tō māṁgī śakuṁ - rē prabhu ...
nā tanē dhyānamāṁ rākhī śakuṁ, nā dhyāna tāruṁ tō dharī śakuṁ - rē prabhu ...
|