Hymn No. 3398 | Date: 15-Jan-1991
|
|
Text Size |
 |
 |
1991-01-15
1991-01-15
1991-01-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14387
થયો છે અન્યાય કે મળ્યો છે ન્યાય જીવનમાં, ના એ તો કહી શકું
થયો છે અન્યાય કે મળ્યો છે ન્યાય જીવનમાં, ના એ તો કહી શકું જીવનમાં જ્યાં પૂર્વજન્મની કિતાબ, પાસે તો ખુલ્લી નથી (2) વિચારોએ વાળ્યો દાટ જીવનમાં, કે હિંમતના અભાવે, ના એ તો કહી શકું આવી મળ્યા જીવનમાં અચાનક, કે પૂર્વયોજિત હતું એ, ના એ તો કહી શકું વિના વિચારે થઈ ગયું કે આડેધડ એ બની ગયું, ના એ તો કહી શકું કારણ વિના દુઃખ જાગી ગયું કે દીધું, કે એ બનવાનું હતું, ના એ તો કહી શકું વૃત્તિઓમાં ગયો ખેંચાઈ, કે મજબૂરીનું એ પ્રદર્શન હતું, ના એ તો કહી શકું સ્વીકારી ના શક્યો જીવનમાં ઘણું, હતું શું એ અહંનું નડતર, ના એ તો કહી શકું ટપક્યું આંખથી અશ્રુબિંદુ, હતું નિરાશાનું પ્રતીક કે, સ્વાર્થનું આંસુ, ના એ તો કહી શકું જીવનમાં હતો એ ભાગ્યનો ઘા, કે એ મનનું વંટોળ હતું, ના એ તો કહી શકું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thayo che anyaya ke malyo che nyay jivanamam, na e to kahi shakum
jivanamam jya purvajanmani kitaba, paase to khulli nathi (2)
vicharoe valyo daata jivanamam, ke himmatana abhave, na e to hat kahi a shakum
aavi m jivan, na e to kahi shakum
veena vichare thai gayu ke adedhada e bani gayum, na e to kahi shakum
karana veena dukh jaagi gayu ke didhum, ke e banavanum hatum, na e to kahi shakum
vrittiomam gayo khenchai, na ke majaburinum e pradarshana hatu to kahi shakum
swikari na shakyo jivanamam ghanum, hatu shu e ahannum nadatara, na e to kahi shakum
tapakyum aankh thi ashrubindu, hatu nirashanum pratika ke, svarthanum ansu, na e to kahi shakum
jivanamam hato e bhagyano gha, ke e mananum vantola hatum, na e to kahi shakum
|