Hymn No. 3428 | Date: 30-Sep-1991
|
|
Text Size |
 |
 |
1991-09-30
1991-09-30
1991-09-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14417
મનડું સતાવે જગમાં તો સહુને, મનડું જગમાં તો કોણે જોયું છે
મનડું સતાવે જગમાં તો સહુને, મનડું જગમાં તો કોણે જોયું છે વિચારો આવે, સહુને તો જગમાં, વિચારો જગમાં તો કોણે જોયા છે બુદ્ધિથી કાર્ય કરે સહુ તો જગમાં, બુદ્ધિ જગમાં તો કોણે જોઈ છે ભાવ વિનાનું નથી કોઈ તો જગમાં, ભાવને જગમાં તો કોણે જોયા છે ચિત્ત તો છે સહુની તો પાસે, ચિત્તને જગમાં તો કોણે જોયું છે અહં કરે ઊભો ગોટો સહુના જીવનમાં, અહંને જગમાં તો કોણે જોયો છે વિંટાઈ છે માયા તો સહુનાં જીવનમાં, માયાને જગમાં તો કોણે જોઈ છે રહ્યો છે આત્મા સહુને રે તનમાં, આત્માને જગમાં તો કોણે જોયો છે આ સહુને જોયા વિના જીવનમાં, સહુએ તો સ્વીકાર એનો કર્યો છે છે કર્તા સહુનો જગમાં તો પ્રભુ, કેમ એમાં સહુ શંકા કરે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
manadu satave jag maa to sahune, manadu jag maa to kone joyu che
vicharo ave, sahune to jagamam, vicharo jag maa to kone joya che
buddhithi karya kare sahu to jagamam, buddhi jag maa to kone joi che
bhaav vinanum jagam jami, toh nathi ko che
chitt to che sahuni to pase, chittane jag maa to kone joyu che
aham kare ubho goto sahuna jivanamam, ahanne jag maa to kone joyo che
vintai che maya to sahunam jivanamam, maya ne jag maa to kone joi che
rahyo che aatma sahamune, atm jagam to re kone joyo che
a sahune joya veena jivanamam, sahue to svikara eno karyo che
che karta sahuno jag maa to prabhu, kem ema sahu shanka kare che
|
|