Hymn No. 3438 | Date: 04-Oct-1991
|
|
Text Size |
 |
 |
રાખજો નજર તમે તમારાં કર્મો પર, તમારાં કર્મો જીવનમાં તમને નડયાં છે
Raakhjo Najar Tame Tamara Karmo Par,Tamara Karmo Jeevanma Tamane Nadaya Che
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1991-10-04
1991-10-04
1991-10-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14427
રાખજો નજર તમે તમારાં કર્મો પર, તમારાં કર્મો જીવનમાં તમને નડયાં છે
રાખજો નજર તમે તમારાં કર્મો પર, તમારાં કર્મો જીવનમાં તમને નડયાં છે વિચારોને જ્યાં ત્યાં ભમવા ના દેશો, ખોટા વિચારો તમારા તમને નડયા છે રાખજો કડક નજર તમારા વર્તાવો ઉપર, ખોટા વર્તાવો તમારા, તમને નડયા છે કાઢશો ના જીવનમાં જેમ તેમ શબ્દો, તમારા ખોટા શબ્દો, તમને નડે છે બન્યા ખોટા ઉતાવળા જ્યાં જીવનમાં, ખોટી ઉતાવળ જીવનમાં તમને નડે છે કીધી ના કોશિશ, સાચું જ્ઞાન મેળવવા જીવનમાં, અજ્ઞાન તમારું, તમને નડે છે વગર વિચારે કર્યા ક્રોધ તો જીવનમાં, ક્રોધ તમારા તો તમને નડે છે ધરશો ના ધીરજ આળસમાં તો રાચી, તમારી આળસ તો તમને નડે છે આવડત વિના કરી બડાશો જ્યાં જીવનમાં, તમારી બડાશ તો તમને નડે છે જગાવ્યાં વેરઝેર તો જે જે જીવનમાં, તમારા વેરઝેર તો તમને નડે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhajo najar tame tamaram karmo para, tamaram karmo jivanamam tamane nadayam che
vicharone jya tya bhamava na desho, khota vicharo tamara tamane nadaya che
rakhajo kadak najar tamara vartavo upar tamane karmo, shamadamaya, shamadamo, shamadamho, shamadamho, shamadamho, khota tasho jama, tamadamho, khota
tasho, na , tamane nade che
banya khota utavala jya jivanamam, khoti utavala jivanamam tamane nade che
kidhi na koshisha, saachu jnaan melavava jivanamam, ajnan tamarum, tamane nade che
vagar vichare karya krodh to todamaja
alas , tamaari aalas to tamane nade che
aavadat veena kari badasho jya jivanamam, tamaari badaash to tamane nade che
jagavyam verajera to je je jivanamam, tamara verajera to tamane nade che
|