Hymn No. 3459 | Date: 16-Oct-1991
તારા હૈયાના ભાવોની ખેતી પર, ધ્યાન પૂરું તારું તું રાખજે
tārā haiyānā bhāvōnī khētī para, dhyāna pūruṁ tāruṁ tuṁ rākhajē
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1991-10-16
1991-10-16
1991-10-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14448
તારા હૈયાના ભાવોની ખેતી પર, ધ્યાન પૂરું તારું તું રાખજે
તારા હૈયાના ભાવોની ખેતી પર, ધ્યાન પૂરું તારું તું રાખજે
કરીને ખોટી વાવણી જીવનમાં, ઉપાધિ ના તો તું વાવજે - ધ્યાન
મીઠાશનું વાવેતર કરવું ભૂલીને, વાવેતર ખારાશનું ના વાવજે
પ્રેમનું વાવેતર કરવું ભૂલીને, વાવેતર વેરનું ના તું વાવજે
કુસંપનાં બીજો વાવીને જીવનમાં, સંપની આશા ના તું રાખજે
સદ્ગુણોનું વાવેતર ભૂલીને જીવનમાં, તરસ્યા ના એને તું રાખજે
દયાને ક્ષમાનું વાવેતર મુરઝાઈ ના જાય, તકેદારી એની તું રાખજે
આ વાવેતરમાંથી ઊગતા ખોટા છોડોની, છાંટણી કરી તું નાખજે
દુઃર્ભાવોના છોડ જો ઊગે, ઊગે ત્યાંથી ને ત્યાંથી, ખેંચી એને તું નાખજે
રહી જાગૃત સદા તો એમાં, ધ્યાન એનું, પૂરું ને પૂરું તું રાખજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā haiyānā bhāvōnī khētī para, dhyāna pūruṁ tāruṁ tuṁ rākhajē
karīnē khōṭī vāvaṇī jīvanamāṁ, upādhi nā tō tuṁ vāvajē - dhyāna
mīṭhāśanuṁ vāvētara karavuṁ bhūlīnē, vāvētara khārāśanuṁ nā vāvajē
prēmanuṁ vāvētara karavuṁ bhūlīnē, vāvētara vēranuṁ nā tuṁ vāvajē
kusaṁpanāṁ bījō vāvīnē jīvanamāṁ, saṁpanī āśā nā tuṁ rākhajē
sadguṇōnuṁ vāvētara bhūlīnē jīvanamāṁ, tarasyā nā ēnē tuṁ rākhajē
dayānē kṣamānuṁ vāvētara murajhāī nā jāya, takēdārī ēnī tuṁ rākhajē
ā vāvētaramāṁthī ūgatā khōṭā chōḍōnī, chāṁṭaṇī karī tuṁ nākhajē
duḥrbhāvōnā chōḍa jō ūgē, ūgē tyāṁthī nē tyāṁthī, khēṁcī ēnē tuṁ nākhajē
rahī jāgr̥ta sadā tō ēmāṁ, dhyāna ēnuṁ, pūruṁ nē pūruṁ tuṁ rākhajē
|