Hymn No. 3468 | Date: 23-Oct-1991
|
|
Text Size |
 |
 |
1991-10-23
1991-10-23
1991-10-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14457
સામે મારી જ્યાં પડી છે, ઘાટ ઘડવાની શક્તિ તુજમાં ભરી છે
સામે મારી જ્યાં પડી છે, ઘાટ ઘડવાની શક્તિ તુજમાં ભરી છે જોઈ તૂટેલા કાચને, હારી હિંમત, તું ના રડ, તું ના રડ જીવનની તો આ હકીકત છે, સહુના જીવનની આ વાત છે - જોઈ ... સંજોગે આશાના ગમ તૂટયાં છે, જીવનની બાકી માટી પડી છે - જોઈ... કંઈક સાથ અધવચ્ચે તૂટયાં છે, જીવનની મંઝિલ હજી તો બાકી છે - જોઈ... જીવનમાં પડે એવા તો દેવા છે, ઘાટ જીવનના તો ઘડયા છે - જોઈ... આધાર અન્યના તો ખોટા છે, વિશ્વાસના આધાર સાચા છે - જોઈ... પથ જીવનના તો વિકટ છે, ચાલવાનું ને ચાલવાનું તો તારે છે - જોઈ... મંઝિલ વિના ના શાંતિ છે, પ્હોંચવાનું તો તારે ને તારે છે - જોઈ... મળ્યા એટલા સાથ તારા છે, બાકીની આશ તો નકામી છે - જોઈ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
same maari jya padi chhe, ghata ghadavani shakti tujh maa bhari che
joi tutela kachane, hari himmata, tu na rada, tu na rada
jivanani to a hakikata chhe, sahuna jivanani a vaat che - joi ...
sanjoge ashana gama tutayam chhe, jivanani mati padi che - joi ...
kaik saath adhavachche tutayam chhe, jivanani manjhil haji to baki che - joi ...
jivanamam paade eva to deva chhe, ghata jivanana to ghadaya che - joi ...
aadhaar anyana to khota chhe, vishvasana aadhaar saacha che - joi ...
path jivanana to vikata chhe, chalavanum ne chalavanum to taare che - joi ...
manjhil veena na shanti chhe, phonchavanum to taare ne taare che - joi ...
malya etala saath taara chhe, bakini aash to nakami che - joi ...
|