Hymn No. 3474 | Date: 27-Oct-1991
|
|
Text Size |
 |
 |
1991-10-27
1991-10-27
1991-10-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14463
રહી શકીશ ના જગમાં તો તું, જ્યાં અંજળ પાણી તારાં ખૂટયા છે
રહી શકીશ ના જગમાં તો તું, જ્યાં અંજળ પાણી તારાં ખૂટયા છે શંકાનાં વાદળ જ્યાં ઊભરાયાં છે, વાદળ વિશ્વાસનાં ત્યાં તો તૂટયાં છે આવ્યા જગમાં, મળ્યાં જગમાં, રહ્યા સાથે જગમાં, જ્યાં સુધી લેખ લખાયા છે હૈયે સમજણ ખોટી જ્યાં જાગી, કારણ વિનાના ઉત્પાત ત્યાં સર્જાયા છે તારાને તારા જાશે તને રે ત્યજી, જ્યાં સ્વાર્થનાં બાણ તો વાગ્યાં છે લઈ ના શકીશ શ્વાસ એક ભી વધુ, જગમાં શ્વાસ તારા જ્યાં ખૂટયા છે દેખાશે ના તને કાંઈ બરાબર, જ્યાં માયાના ધુમ્મસ નજર પર ચડયા છે કરીશ ના હૈયું ખાલી ખોટા ભાવોથી, સાચા ભાવોના અવકાશ ત્યાં ઓછા છે કરીશ ના જો દવા સાચી રે જીવનમાં, દુઃખદર્દ જીવનમાં ના ત્યાં હટયા છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahi shakisha na jag maa to tum, jya anjala pani taara khutaya che
shankanam vadala jya ubharayam chhe, vadala vishvasanam tya to tutayam che
aavya jagamam, malyam jagamam, rahya
saathe jagamaya khutaya jaagi sarjaya che
tarane taara jaashe taane re tyaji, jya svarthanam bana to vagyam che
lai na shakisha shvas ek bhi vadhu, jag maa shvas taara jya khutaya che
dekhashe na taane kai barabara, na taane kai barabara, jya mayana dhummadasa najhotara bahhala kisha
kisha kisha kisha havia kisha, jya mayana hummadi, jya mayana hummadasa najuma kisha, najum bhavona avakasha tya ochha che
karish na jo dava sachi re jivanamam, duhkhadarda jivanamam na tya hataya che
|