Hymn No. 3482 | Date: 31-Oct-1991
|
|
Text Size |
 |
 |
1991-10-31
1991-10-31
1991-10-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14471
જીવનપથ વસમો તો નહીં લાગે, જીવનપથ વસમો તો નહીં લાગે
જીવનપથ વસમો તો નહીં લાગે, જીવનપથ વસમો તો નહીં લાગે રહેશે જ્યાં હરદમ તો `મા' ની યાદ, જીવનપથ વસમો તો નહીં લાગે ભર્યા હશે હૈયે જો વિશ્વાસ ને હામ, જીવનપથ વસમો તો નહીં લાગે છોડીશ જ્યાં તું હૈયેથી ચિંતાનો ભાર, જીવનપથ વસમો તો નહીં લાગે હળીમળી રહેશે સહુ સાથે જીવનમાં, જીવનપથ વસમો તો નહીં લાગે ચડવા ના દેતો હૈયે તું પાપનો ભાર, જીવનપથ વસમો તો નહીં લાગે ધર્મમય જીવન તારું તું વીતાવ, જીવનપથ વસમો તો નહીં લાગે છોડી રે હૈયામાંથી તો તું દુર્ભાવ, જીવનપથ વસમો તો નહીં લાગે દેતો રહેશે ને મળતો રહેશે જીવનમાં સાથ, જીવનપથ વસમો તો નહીં લાગે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanpath vasamo to nahi lage, jivanpath vasamo to nahi laage
raheshe jya hardam to `ma 'ni yada, jivanpath vasamo to nahi laage
bharya hashe haiye jo vishvas ne hama, jivanpath vasamointa to nahi laage
jathamoham , jathamoai to nahi laage chhodai location
halimali raheshe sahu Sathe jivanamam, jivanpath vasamo to Nahim location
chadava na deto Haiye growth Papano bhara, jivanpath vasamo to Nahim location
dharmamaya JIVANA Tarum growth Vitava, jivanpath vasamo to Nahim location
chhodi re haiyamanthi to tu durbhava, jivanpath vasamo to Nahim location
deto raheshe ne malato raheshe jivanamam satha, jivanpath vasamo to nahi laage
|
|