1991-11-02
1991-11-02
1991-11-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14474
કરવા છે સહુએ, દર્શન જગમાં તો પ્રભુના, તૈયારી એની કોની તો કેટલી છે

લાગી છે હૈયામાં લગની કેટલી, છૂટે છે જગની માયા હૈયેથી કોની તો કેટલી રે
લાયકાત વિના લાયક સહુ સહુને સમજે, લાયકાત તો કોનામાં તો કેટલી છે
સુખ આવે જીવનમાં, દુઃખ ભી આવે જીવનમાં, સમતા એમાં કોની તો કેટલી છે
છે અને રહ્યો છે વસતો સહુમાં પ્રભુ, જોવાની દૃષ્ટિ એવી કોનામાં તો કેટલી છે
સમજી શક્યા ના શક્યા દુઃખ ખુદનાં, અન્યનાં દુઃખ દૂર કરવાની તૈયારી કોની તો કેટલી છે
લાભ મેળવવા કરવા ખોટું સહુ તૈયાર, ચાલવા સત્ય પર, તૈયારી કોની તો કેટલી છે
સમજે છે વસ્યો પ્રભુ તો સહુમાં, હૈયેથી અપનાવવા સહુને, તૈયારી કોની તો કેટલી છે
વિકારોને ખોટી વૃત્તિઓ છે વિક્ષેપ કરનાર, છોડવા એને, તૈયારી કોની તો કેટલી છે
થાય ધાર્યું જગમાં પ્રભુનું, સોંપવા બધું એના પર જીવનમાં, તૈયારી કોની તો કેટલી છે
જાગે તર્કવિતર્કો તો સદા જીવનમાં, છોડવા એને તૈયારી કોની તો કેટલી છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karavā chē sahuē, darśana jagamāṁ tō prabhunā, taiyārī ēnī kōnī tō kēṭalī chē
lāgī chē haiyāmāṁ laganī kēṭalī, chūṭē chē jaganī māyā haiyēthī kōnī tō kēṭalī rē
lāyakāta vinā lāyaka sahu sahunē samajē, lāyakāta tō kōnāmāṁ tō kēṭalī chē
sukha āvē jīvanamāṁ, duḥkha bhī āvē jīvanamāṁ, samatā ēmāṁ kōnī tō kēṭalī chē
chē anē rahyō chē vasatō sahumāṁ prabhu, jōvānī dr̥ṣṭi ēvī kōnāmāṁ tō kēṭalī chē
samajī śakyā nā śakyā duḥkha khudanāṁ, anyanāṁ duḥkha dūra karavānī taiyārī kōnī tō kēṭalī chē
lābha mēlavavā karavā khōṭuṁ sahu taiyāra, cālavā satya para, taiyārī kōnī tō kēṭalī chē
samajē chē vasyō prabhu tō sahumāṁ, haiyēthī apanāvavā sahunē, taiyārī kōnī tō kēṭalī chē
vikārōnē khōṭī vr̥ttiō chē vikṣēpa karanāra, chōḍavā ēnē, taiyārī kōnī tō kēṭalī chē
thāya dhāryuṁ jagamāṁ prabhunuṁ, sōṁpavā badhuṁ ēnā para jīvanamāṁ, taiyārī kōnī tō kēṭalī chē
jāgē tarkavitarkō tō sadā jīvanamāṁ, chōḍavā ēnē taiyārī kōnī tō kēṭalī chē
|