Hymn No. 3489 | Date: 04-Nov-1991
|
|
Text Size |
 |
 |
1991-11-04
1991-11-04
1991-11-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14478
એક શૂન્યની રમત તો જીવનમાં, સહુએ રમવાની છે રમવાની છે
એક શૂન્યની રમત તો જીવનમાં, સહુએ રમવાની છે રમવાની છે એ, એ, એજ તો એક છે, એ એકમાં તો જીવનમાં સહુએ સમાવાનું છે આવ્યા સહુ એકલા, રહ્યા સાથમાં, જગમાંથી સહુએ એકલા જવાનું છે લાગ્યું ખુદને જે સાચું, અન્યની માન્યતાની ઝંખના સહુને રહેવાની છે મળતાને મળતા, એકલતા ભૂલાશે, પડતા એકલાં એકલતા રાખવાની છે નહીં ગમે નિંદ્રામાં પણ એકલતા, સૃષ્ટિ સ્વપ્નની ત્યાં તો રચવાની છે રહ્યા કોઈને કોઈની તો સાથે, એકલતા તો ના જલદી ગમવાની છે ગોતવાને સાથ, કદી કદી, પાત્રતા, અપાત્રતા તો વીસરાવાની છે છે સાથ કંઈકના તો અંતરમાં, ના જલદી એમાંથી મુક્ત થવાના છે એ એકમાં તો ભળતાં, શૂન્ય વિના ના ત્યાં કાંઈ તો રહેવાનું છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek shunyani ramata to jivanamam, sahue ramavani che ramavani che
e, e, ej to ek chhe, e ekamam to jivanamam sahue samavanum che
aavya sahu ekala, rahya sathamam, jagamanthi sahue ekala javanum che
lagani sachani javanum javanum che jeyum khudani
malatane malata, ekalata bhulashe, padata ekalam ekalata rakhavani che
nahi game nindramam pan ekalata, srishti svapnani tya to rachavani che
rahya koine koini to sathe, ekalata to na jaladi gamavani che
gotavane saath to visana katravani, che gotavane saath to visana
satrata, apathi katrata to antaramam, na jaladi ema thi mukt thavana che
e ekamam to bhalatam, shunya veena na tya kai to rahevanum che
|