1991-11-06
1991-11-06
1991-11-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14480
રીત પ્રભુની તને ગમતી નથી, શું રીત તારી પ્રભુને ગમી છે

કહી કહી થાક્યો તને એ તો, મૌનની રીત ધરી એણે લીધી છે
રાખ્યા ધ્યાનમાં સહુને પ્રભુએ, ધ્યાન બહાર તને કાંઈ રાખ્યો નથી
ચલાવશે ના ખોટું કોઈનું જગમાં, તારું ભી ચલાવી એ લેવાનો નથી
તારા પાપ પુણ્ય વચ્ચે એ પડતો નથી, હિસાબ નજર બહાર એનો નથી
સાચા દિલનો તો અવાજ, જગમાં, એને પ્હોંચ્યા વિના કદી રહ્યો નથી
એકસૂત્રે ચલાવે છે એ તો જગને, બદલી એમાં એણે તો કરી નથી
હિસાબ એનો બરાબર સમજાતાં, ભૂલ એની ક્યાંય દેખાતી નથી
રહ્યો છે જગ એ ચલાવતો ને ચલાવતો, વાતો મોટી એણે કરી નથી
ભીડે પડતાં ભક્તો જગમાં, વ્હારે ચડવામાં વિલંબ કદી કર્યો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rīta prabhunī tanē gamatī nathī, śuṁ rīta tārī prabhunē gamī chē
kahī kahī thākyō tanē ē tō, maunanī rīta dharī ēṇē līdhī chē
rākhyā dhyānamāṁ sahunē prabhuē, dhyāna bahāra tanē kāṁī rākhyō nathī
calāvaśē nā khōṭuṁ kōīnuṁ jagamāṁ, tāruṁ bhī calāvī ē lēvānō nathī
tārā pāpa puṇya vaccē ē paḍatō nathī, hisāba najara bahāra ēnō nathī
sācā dilanō tō avāja, jagamāṁ, ēnē phōṁcyā vinā kadī rahyō nathī
ēkasūtrē calāvē chē ē tō jaganē, badalī ēmāṁ ēṇē tō karī nathī
hisāba ēnō barābara samajātāṁ, bhūla ēnī kyāṁya dēkhātī nathī
rahyō chē jaga ē calāvatō nē calāvatō, vātō mōṭī ēṇē karī nathī
bhīḍē paḍatāṁ bhaktō jagamāṁ, vhārē caḍavāmāṁ vilaṁba kadī karyō nathī
|