Hymn No. 3493 | Date: 07-Nov-1991
|
|
Text Size |
 |
 |
1991-11-07
1991-11-07
1991-11-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14482
તારી સૃષ્ટિનો ત્યાં છે તું તો રચનાર, રોકટોક નથી ત્યાં કોઈની તો તને
તારી સૃષ્ટિનો ત્યાં છે તું તો રચનાર, રોકટોક નથી ત્યાં કોઈની તો તને તારા મનનું તો મેદાન, ત્યાં તો મોકળું છે, ત્યાં તો મોકળું છે છે એનો તો તું બ્રહ્મા, છે એનો તો તું વિષ્ણુ એનો તાંડવનો સર્જનાર તો તું છે છે તું એના પાત્રનો સર્જનહાર, છે એનો તું કથાકાર, એનો પડદાનો પાડનાર તું છે એના સુખદુઃખનો સર્જનાર, એનો અનુભવનાર પણ ત્યાં તો તું છે તારી ઇચ્છા વિના નથી પ્રવેશ કોઈનો, જ્યાં સર્વેસર્વા એનો તો તું છે ત્યાં અસંભવ ભી સંભવ બનતું દેખાતું, દોરી એની તો જ્યાં તારે હાથ છે જાગશે ને શમશે તોફાન એનાં, એમાંને એમાં, એનો જોનાર તો ત્યાં તું છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari srishtino tya che tu to rachanara, rokatoka nathi tya koini to taane
taara mananum to medana, tya to mokalum chhe, tya to mokalum che
che eno to tu brahma, che eno to tu vishnu eno tandavano sarjanar to
tumahara che , che eno tu kathakara, eno padadano padanara tu che
ena sukhaduhkhano sarjanara, eno anubhavanara pan tya to tu che
taari ichchha veena nathi pravesha koino, jya sarvesarva eno to tu chhey
tya hata tya hathava banhe jaagi de sambhatum to the jaagi de
sambhava ne shamashe tophana enam, emanne emam, eno jonara to tya tu che
|