Hymn No. 2007 | Date: 15-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-15
1989-09-15
1989-09-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14496
તનના દુઃખનું ઓસડ તો મળી રહે, મુશ્કેલીથી મનનું મળી જાય
તનના દુઃખનું ઓસડ તો મળી રહે, મુશ્કેલીથી મનનું મળી જાય કલ્પનાના દુઃખ ડુંગર માથે ઊભા કરે, સુખનો સૂરજ તો કેમ દેખાય તનને ભૂત તો જ્યાં વળગે, તંત્ર ને મંત્રથી તો એને ભગાડાય કલ્પનાનું ભૂત જ્યાં વળગે, એને કેમ કરીને ભગાડાય તરસ્યા જીવને મળે જ્યાં જળાશય, ખોબે ખોબે પાણી પીવાય તરસ્યા જીવને મૃગજળ જો મળે, ખોબલો એનો ખાલી રહી જાય કલ્પનાના મહેલો રચી, માનવી વાસ્તવિકતા ભૂલી જાય વાસ્તવિકતા આવી પડે સામે, સામનાની હિંમત તૂટી જાય શક્તિનો ક્યાસ કાઢયા વિના, ભરતો ના પગલું જરાય ગજાબહારનો મારશે જો ભુસ્કો, કાં એ થાકશે કાં તૂટી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tanana duhkhanum osada to mali rahe, mushkelithi mananum mali jaay
kalpanana dukh dungar math ubha kare, sukh no Suraja to Kema dekhaay
Tanane bhuta to jya valage, tantra ne mantrathi to ene bhagadaya
kalpananum bhuta jya valage, ene Kema kari ne bhagadaya
tarasya jivane male jya jalashaya, khobe khobe pani pivaay
tarasya jivane nrigajala jo male, khobalo eno khali rahi jaay
kalpanana mahelo rachi, manavi vastavikata bhuli jaay
vastavikata aavi paade same, samanani himmata tuti jaay
shaktino kyasa kadhaya vina, baharko
kamal tuti jaay
|
|