1989-09-16
1989-09-16
1989-09-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14498
પાંચે આંગળી મળે ભેગી, મજબૂત એનાથી પકડાય
પાંચે આંગળી મળે ભેગી, મજબૂત એનાથી પકડાય
પંચેન્દ્રિયોની પકડમાં, પકડાયો છે મજબૂત જીવ તો સદાય
એક-એક મજબૂત એવી, જલદી એમાંથી મુક્ત ન થવાય
જ્યાં પાંચેથી પકડાયેલો છે જીવ, હાલત સમજી તો શકાય
મેળવવા જીત એના પર તો, જનમોજનમ વીતી જાય
છે મેળવવા જેવી જીત એ તો, જીત બીજી લુખ્ખી દેખાય
ઋષિમુનિઓ તપ તપી, ભક્તો ભક્તિમાં ડૂબી, જીત જીત્યા સદાય
મળી જીત જ્યાં એના પર, મન પણ ત્યાં તો જિતાઈ જાય
તાણે મનને જ્યાં આ સાથે, રહે ના કાબૂમાં એ જરાય
જિતાયા જ્યાં આ સાથે, મન પણ ત્યાં તો જિતાઈ જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પાંચે આંગળી મળે ભેગી, મજબૂત એનાથી પકડાય
પંચેન્દ્રિયોની પકડમાં, પકડાયો છે મજબૂત જીવ તો સદાય
એક-એક મજબૂત એવી, જલદી એમાંથી મુક્ત ન થવાય
જ્યાં પાંચેથી પકડાયેલો છે જીવ, હાલત સમજી તો શકાય
મેળવવા જીત એના પર તો, જનમોજનમ વીતી જાય
છે મેળવવા જેવી જીત એ તો, જીત બીજી લુખ્ખી દેખાય
ઋષિમુનિઓ તપ તપી, ભક્તો ભક્તિમાં ડૂબી, જીત જીત્યા સદાય
મળી જીત જ્યાં એના પર, મન પણ ત્યાં તો જિતાઈ જાય
તાણે મનને જ્યાં આ સાથે, રહે ના કાબૂમાં એ જરાય
જિતાયા જ્યાં આ સાથે, મન પણ ત્યાં તો જિતાઈ જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pāṁcē āṁgalī malē bhēgī, majabūta ēnāthī pakaḍāya
paṁcēndriyōnī pakaḍamāṁ, pakaḍāyō chē majabūta jīva tō sadāya
ēka-ēka majabūta ēvī, jaladī ēmāṁthī mukta na thavāya
jyāṁ pāṁcēthī pakaḍāyēlō chē jīva, hālata samajī tō śakāya
mēlavavā jīta ēnā para tō, janamōjanama vītī jāya
chē mēlavavā jēvī jīta ē tō, jīta bījī lukhkhī dēkhāya
r̥ṣimuniō tapa tapī, bhaktō bhaktimāṁ ḍūbī, jīta jītyā sadāya
malī jīta jyāṁ ēnā para, mana paṇa tyāṁ tō jitāī jāya
tāṇē mananē jyāṁ ā sāthē, rahē nā kābūmāṁ ē jarāya
jitāyā jyāṁ ā sāthē, mana paṇa tyāṁ tō jitāī jāya
|
|