1989-09-18
1989-09-18
1989-09-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14500
ના કોઈ મંત્ર કે તંત્ર જાણું, તારા નામને હું તો મંત્ર માનું

ના સ્વર્ગ કોઈ બીજું હું તો જાણું, તારાં ચરણમાં સ્વર્ગ હું તો ચાહું
ના અમૃત બીજું કોઈ હું તો માગું, તારી આંખનું અમૃત હું તો ચાહું
ના પ્યાર જગનો હું તો માગું, માડી તારા હૈયાનો પ્યાર હું તો ચાહું
ના સુખ જગનું બીજું હું તો માગું, માડી તારાં ચરણનું સુખ હું તો ચાહું
ના પૂજાપાઠ બીજા હું તો જાણું, માડી તારા ભાવનું પૂજન હું તો ચાહું
ના જગનું જ્ઞાન બીજું હું તો માગું, માડી તારા ધામનું જ્ઞાન હું તો ચાહું
ના સ્થિરતા બીજી કોઈ હું તો માગું, માડી મારા મનની સ્થિરતા હું તો ચાહું
ના યાદ જગની બીજી હું તો માગું, માડી યાદ તારી અહર્નિશ હું તો ચાહું
ના ધ્યાન જગનું હું તો માગું, માડી નિત્ય ધ્યાન તારું હું તો ધ્યાવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā kōī maṁtra kē taṁtra jāṇuṁ, tārā nāmanē huṁ tō maṁtra mānuṁ
nā svarga kōī bījuṁ huṁ tō jāṇuṁ, tārāṁ caraṇamāṁ svarga huṁ tō cāhuṁ
nā amr̥ta bījuṁ kōī huṁ tō māguṁ, tārī āṁkhanuṁ amr̥ta huṁ tō cāhuṁ
nā pyāra jaganō huṁ tō māguṁ, māḍī tārā haiyānō pyāra huṁ tō cāhuṁ
nā sukha jaganuṁ bījuṁ huṁ tō māguṁ, māḍī tārāṁ caraṇanuṁ sukha huṁ tō cāhuṁ
nā pūjāpāṭha bījā huṁ tō jāṇuṁ, māḍī tārā bhāvanuṁ pūjana huṁ tō cāhuṁ
nā jaganuṁ jñāna bījuṁ huṁ tō māguṁ, māḍī tārā dhāmanuṁ jñāna huṁ tō cāhuṁ
nā sthiratā bījī kōī huṁ tō māguṁ, māḍī mārā mananī sthiratā huṁ tō cāhuṁ
nā yāda jaganī bījī huṁ tō māguṁ, māḍī yāda tārī aharniśa huṁ tō cāhuṁ
nā dhyāna jaganuṁ huṁ tō māguṁ, māḍī nitya dhyāna tāruṁ huṁ tō dhyāvuṁ
|
|