Hymn No. 2018 | Date: 21-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-21
1989-09-21
1989-09-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14507
શૂન્યમાંથી તેં તો સૃષ્ટિ સરજી, સરજી ઓ સર્જનહાર
શૂન્યમાંથી તેં તો સૃષ્ટિ સરજી, સરજી ઓ સર્જનહાર લાગ્યાં તને વરસોનાં વરસો, બદલતા તો એના રે દીદાર સરજી આખર સૃષ્ટિમાં માનવને, ખાવા બેઠો પોરો તું લગાર ભરી શક્તિ સર્વે એમાં, મૂકી ચાવી એની એથી કરી બંધ દ્વાર રાખ્યું બધું ખુલ્લું તેં તો તોય, રહે બધું તો નજર બહાર ખેલ છે આ તો તારો કેવો, અરે ઓ જગના પાલનહાર ભરઅજવાળે ભી ના દેખાય, ભરઅંધકારે ભી દેખાડે દ્વાર કૃપા જ્યારે તું તો ઉતારે, અશક્ય ના રહે કંઈ કિરતાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shunyamanthi te to srishti saraji, saraji o sarjanahara
lagyam taane varasonam varaso, badalata to ena re didara
saraji akhara srishti maa manavane, khava betho poro tu lagaar
bhari shakti bad sarve emam, muki to chavi
eni to najar bahaar
khela che a to taaro kevo, are o jag na palanahara
bharaajavale bhi na dekhaya, bharaandhakare bhi dekhade dwaar
kripa jyare tu to utare, ashakya na rahe kai kiratara
|
|