BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2020 | Date: 22-Sep-1989
   Text Size Increase Font Decrease Font

ઊંચે આસને બેસવાની ના રાખજે રે ઇચ્છા

  Audio

Unche Aasane Besvani Na Rakhje Re Iccha

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)


1989-09-22 1989-09-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14509 ઊંચે આસને બેસવાની ના રાખજે રે ઇચ્છા ઊંચે આસને બેસવાની ના રાખજે રે ઇચ્છા
સાથે બેસનારા, સાથે ફરનારા, મળશે રે થોડા
ખંખેરી આળસ ને થાક, સાથે આવનારા મળશે થોડા
ઊંચે ચડવા સંકટ સહેનારા, મળશે રે થોડા
વગર મહેનતે મેળવવા, મળશે જીવનમાં ઝાઝા
સાચમાં સાથ પૂરનારા રે, મળશે તો થોડા
અન્યની મહેનતનું ફળ મેળવવા મળશે ઝાઝા
કરી મહેનત માર્ગ કાઢનારા, મળશે રે થોડા
https://www.youtube.com/watch?v=Ct222bpG5ns
Gujarati Bhajan no. 2020 by Satguru Devendra Ghia - Kaka
ઊંચે આસને બેસવાની ના રાખજે રે ઇચ્છા
સાથે બેસનારા, સાથે ફરનારા, મળશે રે થોડા
ખંખેરી આળસ ને થાક, સાથે આવનારા મળશે થોડા
ઊંચે ચડવા સંકટ સહેનારા, મળશે રે થોડા
વગર મહેનતે મેળવવા, મળશે જીવનમાં ઝાઝા
સાચમાં સાથ પૂરનારા રે, મળશે તો થોડા
અન્યની મહેનતનું ફળ મેળવવા મળશે ઝાઝા
કરી મહેનત માર્ગ કાઢનારા, મળશે રે થોડા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
UNCHE Asane besavani na rakhaje re ichchha
Sathe besanara, Sathe pharanara, malashe re Thoda
khankheri aalas ne thaka, Sathe aavnara malashe Thoda
UNCHE chadava sankata sahenara, malashe re Thoda
vagar mahenate melavava, malashe jivanamam yeah
sachamam Satha puranara re, malashe to Thoda
anya ni mahenatanum phal melavava malashe jaja
kari mahenat maarg kadhanara, malashe re thoda




First...20162017201820192020...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall