BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2022 | Date: 23-Sep-1989
   Text Size Increase Font Decrease Font

વહે રે નીર સરિતા ને નદી તણા તો, સદા સાગર ભણી

  No Audio

Wah Re Neer Sarita Ne Nadi Tana Toh, Sada Saagar Bhadi

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1989-09-23 1989-09-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14511 વહે રે નીર સરિતા ને નદી તણા તો, સદા સાગર ભણી વહે રે નીર સરિતા ને નદી તણા તો, સદા સાગર ભણી
રચ્યાપચ્યા માયામાં રહેનારના વિચાર, વહે માયા ભણી
દેખાયે ગતિ સૂરજની તો સદા, પૂરવથી તો પશ્ચિમ ભણી
વહેતો રહે ચુંબક પ્રવાહ પૃથ્વીનો, તો ઉત્તરથી દક્ષિણ ભણી
વળતો રહ્યો છે હાથ માનવનો, સંસારમાં પોતાના મુખ ભણી
વરસાવે મેઘ તો જળ સદા, તો ધરતી ભણી
વધે ઝાડપાન તો ધરતી પર તો સદા આકાશ ભણી
નરને રહ્યાં આકર્ષણ જગમાં તો સદા નારી ભણી
સૂર્ય કિરણોને રહ્યો સદા ફેંકતાં તો ધરતી ભણી
આત્માને રહ્યાં છે આકર્ષણ તો સદા પરમાત્મા ભણી
Gujarati Bhajan no. 2022 by Satguru Devendra Ghia - Kaka
વહે રે નીર સરિતા ને નદી તણા તો, સદા સાગર ભણી
રચ્યાપચ્યા માયામાં રહેનારના વિચાર, વહે માયા ભણી
દેખાયે ગતિ સૂરજની તો સદા, પૂરવથી તો પશ્ચિમ ભણી
વહેતો રહે ચુંબક પ્રવાહ પૃથ્વીનો, તો ઉત્તરથી દક્ષિણ ભણી
વળતો રહ્યો છે હાથ માનવનો, સંસારમાં પોતાના મુખ ભણી
વરસાવે મેઘ તો જળ સદા, તો ધરતી ભણી
વધે ઝાડપાન તો ધરતી પર તો સદા આકાશ ભણી
નરને રહ્યાં આકર્ષણ જગમાં તો સદા નારી ભણી
સૂર્ય કિરણોને રહ્યો સદા ફેંકતાં તો ધરતી ભણી
આત્માને રહ્યાં છે આકર્ષણ તો સદા પરમાત્મા ભણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
vahe re neer sarita ne nadi tana to, saad sagar bhani
rachyapachya maya maa rahenarana vichara, vahe maya bhani
dekhaye gati surajani to sada, puravathi to pashchima
bhani vaheto
rahe chumbaka pravaha hat prithvino, too hauttarahana
varasave megha to jal sada, to dharati bhani
vadhe jadapana to dharati paar to saad akasha bhani
narane rahyam akarshana jag maa to saad nari bhani
surya kiranone rahyo saad phenkatam to dharati bhani
atmane rahyam che akarshana to saad paramatma bhani

First...20212022202320242025...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall