Hymn No. 2023 | Date: 24-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-24
1989-09-24
1989-09-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14512
ડંખ લાગે કાંટાનો, એ તો તનડું ચૂભી જાય
ડંખ લાગે કાંટાનો, એ તો તનડું ચૂભી જાય લાગે ડંખ જ્યાં શબ્દનો, એ તો હૈયું વીંધી જાય કોઈ ડંખ લાગે એવા રે, ધીરે ધીરે ઊંડે ઊતરી જાય કોઈ ડંખ લાગે એવા, દર્દ એનું સહ્યું નવ જાય લાગે ડંખ જ્યાં ઇર્ષ્યાનો, નજરને હૈયું જલાવી જાય ડંખ લાગે જ્યાં અપમાનનો, હૈયું ને મનડું કોરી ખાય ડંખ લાગે હૈયે જ્યાં વેરનો, નીંદ એ તો હરી જાય કોઈ ડંખની વેદના, નજર ને વર્તન તો કહી જાય અસત્યનો ડંખ તો લાગે એવો, હૈયે ડંખ કાયમ રહી જાય ડંખ પ્રેમનો હોયે મધુર, જીવન ભર્યું ભર્યું લાગતું જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dankha laage kantano, e to tanadum chubhi jaay
laage dankha jya shabdano, e to haiyu vindhi jaay
koi dankha laage eva re, dhire dhire unde utari jaay
koi dankha laage eva, dard enu sahyum nav jaay
laage dankha jya jaay laage dankha jya irshyano,
nn laage jya apamanano, haiyu ne manadu kori khaya
dankha laage haiye jya verano, ninda e to hari jaay
koi dankhani vedana, najar ne vartana to kahi jaay
asatyano dankha to laage evo, haiye dankha kayam rahary
laagi jaay dankha premanoum bivhatum hoye madana jaay
|
|