Hymn No. 2024 | Date: 25-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-25
1989-09-25
1989-09-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14513
રહે મથી સહુ કોઈ સુખ કાજે, સુખશાંતિ ઝંખે સહુ સદાય
રહે મથી સહુ કોઈ સુખ કાજે, સુખશાંતિ ઝંખે સહુ સદાય મળે જગમાં ભલે બીજું બધું, સુખશાંતિ કાજે દોડે સહુ સદાય શું નાના કે મોટા, નથી બાતલ આમાં તો જરાય માનવના હૈયાના ખૂણે, રહી છે ભરી આશ આ તો સદાય મળે જ્યાં એક સુખ, જાગે બીજી ઝંખના, રહે ચાલુ આ સદાય અટકે ના આ તો કદી, અટકાયે ના જો ઝંખના સદાય જાણે સહુ કોઈ, છે સુખ પ્રભુમાં ને એના ચરણમાં, પહોંચે ના ત્યાં એની કૃપા વિના એ નવ મળે, મળે ના સુખ જગમાં જરાય છૂટી શકે ના મોહમાયા જગમાં, રચ્યા રહે એમાં સદાય આવી પડે દુઃખ તો, જ્યાં શરૂ કરે શોધ પ્રભુની ત્યાંય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahe mathi sahu koi sukh kaje, sukhashanti jankhe sahu sadaay
male jag maa bhale biju badhum, sukhashanti kaaje dode sahu sadaay
shu nana ke mota, nathi batala amam to jaraya
manav na haiya na khune, rahi che to
ek bhari aash jankhana, rahe chalu a sadaay
atake na a to kadi, atakaye na jo jankhana sadaay
jaane sahu koi, che sukh prabhu maa ne ena charanamam, pahonche na tya
eni kripa veena e nav male, male na sukh jag maa jaraya
chhuti shake. na rahe ema sadaay
aavi paade dukh to, jya sharu kare shodha prabhu ni tyanya
|
|