Hymn No. 2025 | Date: 26-Sep-1989
|
|
Text Size |
 |
 |
તને રીઝવવા રે માડી, જગમાં તારા બાળ રે, શુંનું શું રે કરે
Tane Rijav Va Re Madi, Jagma Tara Baal Re, Shu Nu Shu Re Kare
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1989-09-26
1989-09-26
1989-09-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14514
તને રીઝવવા રે માડી, જગમાં તારા બાળ રે, શુંનું શું રે કરે
તને રીઝવવા રે માડી, જગમાં તારા બાળ રે, શુંનું શું રે કરે કોઈ સત્ય-અહિંસાના તપ તપે, વળી કોઈ તો ઉપવાસ કરે કોઈ હોમહવન કરે, તો વળી કોઈ વળી ષોડશોપચાર પૂજન કરે કોઈ મંત્ર જપે, કોઈ તંત્ર પૂજે, વળી કોઈ જપમાં તો લીન બને કોઈ સાધુસંતની સેવા કરે, કોઈ દરિદ્રનારાયણની સેવા કરે કોઈ એકચિત્ત બની ધ્યાન ધરે, કોઈ તારા ભજનમાં લીન બને કોઈ તીર્થે તીર્થે ફરી નમન કરે, કોઈ નદી-સાગરમાં સ્નાન કરે કોઈ ભજન-કીર્તન કરે, તો કોઈ કથા શ્રવણ કરે કોઈ તો આકરાં વ્રત કરે, કોઈ નિયમ લઈ દર્શન કરે સહુ સહુની સમજ મુજબ, તને રીઝવવા, કંઈનું કંઈ તો કરે
https://www.youtube.com/watch?v=2m3fNkjOePg
Satguru Shri Devendra Ghia (Kaka)
તને રીઝવવા રે માડી, જગમાં તારા બાળ રે, શુંનું શું રે કરે કોઈ સત્ય-અહિંસાના તપ તપે, વળી કોઈ તો ઉપવાસ કરે કોઈ હોમહવન કરે, તો વળી કોઈ વળી ષોડશોપચાર પૂજન કરે કોઈ મંત્ર જપે, કોઈ તંત્ર પૂજે, વળી કોઈ જપમાં તો લીન બને કોઈ સાધુસંતની સેવા કરે, કોઈ દરિદ્રનારાયણની સેવા કરે કોઈ એકચિત્ત બની ધ્યાન ધરે, કોઈ તારા ભજનમાં લીન બને કોઈ તીર્થે તીર્થે ફરી નમન કરે, કોઈ નદી-સાગરમાં સ્નાન કરે કોઈ ભજન-કીર્તન કરે, તો કોઈ કથા શ્રવણ કરે કોઈ તો આકરાં વ્રત કરે, કોઈ નિયમ લઈ દર્શન કરે સહુ સહુની સમજ મુજબ, તને રીઝવવા, કંઈનું કંઈ તો કરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taane rijavava re maadi, jag maa taara baal re, shunnum shu re kare
koi satya-ahinsana taap tape, vaali koi to upavasa kare
koi homahavana kare, to vaali koi vaali shodashopachara pujan kare
koi mantra jape, koi japamam to puje, vaali koi bane
koi sadhusantani seva kare, koi daridranarayanani seva kare
koi ekachitta bani dhyaan dhare, koi taara bhajan maa leen bane
koi tirthe tirthe phari naman kare, koi nadi-sagaramam snaan kare
koi katham bhajana-kirtana kare toavari,
to ko shri , koi niyam lai darshan kare
sahu sahuni samaja mujaba, taane rijavava, kaminum kai to kare
|