Hymn No. 2026 | Date: 27-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-27
1989-09-27
1989-09-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14515
બિનતારી બિનશબ્દોનો, મોકલું છું સંદેશો રે માડી તારી પાસે
બિનતારી બિનશબ્દોનો, મોકલું છું સંદેશો રે માડી તારી પાસે વ્હારે ચડવા આવજે, વહેલી રે માડી, કરતી ના મુજને નિરાશ ડગલેપગલે રહ્યો છું મૂંઝાઈ, મૂંઝાઈ રહ્યો છું તો દિન ને રાત નથી રે ઉકેલ એનો, મારી પાસે રે માડી, છે એ તો તારી પાસ યત્નો કીધા ઘણા રે માડી, જાણું નહીં રહી ગઈ છે શું કચાશ જીવવું છે ને કરવું છે રે માડી, મૂકી તુજમાં તો પૂરો વિશ્વાસ મીઠો છે આ સંસાર તો માડી, રહે હૈયે ભરી જો મીઠાશ બની જાય એ તો ખારો, હટે ના જો હૈયેથી રે ખારાશ માડી તારી કૃપા કાજે, મોકલું છું આ સંદેશો તારી પાસ હવે ના વાર કરતી રે માડી, આવજે દોડી દોડી રે મારી પાસ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
binatari binashabdono, mokalum Chhum sandesho re maadi taari paase
vhare chadava avaje, vaheli re maadi, Karati na mujh ne nirash
dagalepagale rahyo Chhum munjai, munjhai rahyo Chhum to din ne raat
nathi re ukela eno, maari paase re maadi, Chhe e to taari paas
yatno kidha ghana re maadi, janu nahi rahi gai che shu kachasha
jivavum che ne karvu che re maadi, muki tujh maa to puro vishvas
mitho che a sansar to maadi, rahe haiye bhari jo mithasha
bani jaay e to kharo, hate na jo
haiyasha taari kripa kaje, mokalum chu a sandesho taari paas
have na vaar karti re maadi, avaje dodi dodi re maari paas
|