Hymn No. 2027 | Date: 27-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-27
1989-09-27
1989-09-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14516
માયાની મેંદીથી રે રંગાયેલા છે મારા હાથ
માયાની મેંદીથી રે રંગાયેલા છે મારા હાથ ધરતાં ધ્યાન ને કરતા પૂજન, માયા ને માયા દેખાય કાદવકીચડથી રહે ખરડાયેલા, જ્યાં મારા હાથ કરતા કર્મો ને જપતાં નામ, દુર્ગંધ એની આવી જાય પાપકર્મોના કાજળથી, કાળા હાથ જ્યાં થઈ જાય પુણ્ય કેરા સાબુથી, ધોતા તો દમ નીકળી જાય દ્વેષ ને અદેખાઈની ખારાશ જ્યાં હૈયે ચઢી જાય પ્રેમરૂપી સાકરને પણ, કરતા મીઠી, સમય લાગી જાય શંકા ને વેરના ચીરાથી, ખરડાયેલા છે મારા હાથ પકડવા ચાહું મુક્તિને, પકડતાં એ અચકાઈ જાય ભક્તિ ને ભાવનો મળે મેળ તો જ્યાં હાથમાં પ્રભુની યાદ ને દર્શન ત્યાં તો જીવંત બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Mayani mendithi re rangayela Chhe maara haath
dharata dhyaan ne karta Pujana, maya ne maya dekhaay
kadavakichadathi rahe kharadayela, jya maara haath
karta Karmo ne japatam nama, durgandha eni aavi jaay
papakarmona kajalathi, kaal haath jya thai jaay
punya kera sabuthi, dhota to then nikali jaay
dvesha ne adekhaini kharasha jya Haiye chadhi jaay
premarupi sakarane pana, karta mithi, samay laagi jaay
shanka ne verana chirathi, kharadayela Chhe maara haath
pakadava chahum muktine, pakadatam e achakai jaay
bhakti ne bhavano male mel to jya haath maa
prabhu ni yaad ne darshan Tyam to jivanta bani jaay
|
|