BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2028 | Date: 28-Sep-1989
   Text Size Increase Font Decrease Font

જનમ વીત્યો, જન્મો તો વીત્યા કંઈક રે માડી

  No Audio

Janam Vityo, Janm Toh Vitya Kaik Re Maadi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-09-28 1989-09-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14517 જનમ વીત્યો, જન્મો તો વીત્યા કંઈક રે માડી જનમ વીત્યો, જન્મો તો વીત્યા કંઈક રે માડી
હરેક જનમના કર્મ પર, પડદો તેં તો પાડી દીધો
ભૂલી શક્યા નથી, વેર ને ઝેર તો આ જનમનાં
સમજીને પડદો પાડી માડી, એમાં ના વધારો કીધો
કદી આછી સ્મૃતિ જાગે, હૈયે કદી એનો મેળ મળે
આશા ને શંકા જગાવી, પડદામાં એને ઢાંકી દીધો
મળ્યાં સગાંવ્હાલાં નવાં, જૂનાંનો પત્તો ન રહેવા દીધો
વિચાર્યું બુદ્ધિથી ઘણું, પત્તો એનો તોય ના ખાધો
છૂટી કડી અધ્યાત્મની, તાંતણો આ જનમમાં જોડી દીધો
પ્રગતિ ને પીછેહઠનો રસ્તો, સદા તેં તો ખુલ્લો રાખ્યો
Gujarati Bhajan no. 2028 by Satguru Devendra Ghia - Kaka
જનમ વીત્યો, જન્મો તો વીત્યા કંઈક રે માડી
હરેક જનમના કર્મ પર, પડદો તેં તો પાડી દીધો
ભૂલી શક્યા નથી, વેર ને ઝેર તો આ જનમનાં
સમજીને પડદો પાડી માડી, એમાં ના વધારો કીધો
કદી આછી સ્મૃતિ જાગે, હૈયે કદી એનો મેળ મળે
આશા ને શંકા જગાવી, પડદામાં એને ઢાંકી દીધો
મળ્યાં સગાંવ્હાલાં નવાં, જૂનાંનો પત્તો ન રહેવા દીધો
વિચાર્યું બુદ્ધિથી ઘણું, પત્તો એનો તોય ના ખાધો
છૂટી કડી અધ્યાત્મની, તાંતણો આ જનમમાં જોડી દીધો
પ્રગતિ ને પીછેહઠનો રસ્તો, સદા તેં તો ખુલ્લો રાખ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
janam vityo, janmo to vitya kaik re maadi
hareka janamana karma para, padado te to padi didho
bhuli shakya nathi, ver ne jera to a janamanam
samajine padado padi maadi, ema na male vadharo
kidho kadi achhi smriti jage, haiye kadi eno
maadi neo shanka jagavi, padadamam ene dhanki didho
malyam sagamvhalam navam, junanno patto na raheva didho
vichaaryu buddhithi ghanum, patto eno toya na khadho
chhuti kadi adhyatmani, tantano a janamamam jodi didho
pragati ne pichhe

First...20262027202820292030...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall