Hymn No. 2032 | Date: 29-Sep-1989
|
|
Text Size |
 |
 |
ઢોલ ઢમક્યાં રે, ઢોલ ઢમક્યાં, વળી વાગે શરણાઈના સૂર
Dhol Dhamakya Re, Dhol Dhamakiya, Vadi Vage Sharnaay Na Sur
નવરાત્રિ (Navratri)
1989-09-29
1989-09-29
1989-09-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14521
ઢોલ ઢમક્યાં રે, ઢોલ ઢમક્યાં, વળી વાગે શરણાઈના સૂર
ઢોલ ઢમક્યાં રે, ઢોલ ઢમક્યાં, વળી વાગે શરણાઈના સૂર નરનારી રાસ-ગરબે રમવા નીકળ્યાં, હૈયું છે ઉમંગમાં ચૂર રંગબેરંગી વસ્ત્રો પહેરીને ઘૂમે છે, મુખ પર તો આનંદનાં નૂર ગલીએ ગલીએ ચોરે ને ચૌટે, ઊછળે છે રે માનવનાં પૂર નાના ને મોટા, જાડા ને પાતળા, ઉમંગે રમે છે રે રાસ તાલે તાલે, સંભળાય ત્યાં તો, તાલીઓના તાલ ચંદ્ર ને તારા, નીરખી રહ્યા નભથી, થંભી ગઈ એની ચાલ નીરખવા જગને ચંદ્ર ને તારા, વેરી રહ્યા શીતળ પ્રકાશ આનંદે આનંદે, ન્હાય સહુ આનંદ સાગરમાં, રહ્યા ભૂલી સહુ આજ જોડીએ જોડીએ, જોડી તો જામતી, રંગે રમે સહુ નરનાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dhola dhamakyam re, dhola dhamakyam, vaali vague sharanaina sur
naranari rasa-garabe ramava nikalyam, haiyu che umangamam chur
rangaberangi vastro paherine ghume chhe, mukh paar to anandanam nura
galie, galie chavanore ne chaute, uchhale
, galie chavana ne mot patala, umange rame che re raas
taale tale, sambhalaya tya to, taliona taal
chandra ne tara, nirakhi rahya nabhathi, thambhi gai eni chala
nirakhava jag ne chandra ne tara, veri rahya
shital prakash aanand
jodie jodie, jodi to jamati, range rame sahu naranara
|