Hymn No. 2033 | Date: 29-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-29
1989-09-29
1989-09-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14522
હાથમાં દઈ જગમાં લાકડાની રે તલવાર
હાથમાં દઈ જગમાં લાકડાની રે તલવાર રે માડી, ખેલે જગમાં જંગ મારો રે, તું અને તું કરવા રક્ષણ તો મારું, રહે છે સદા તું તૈયાર - રે માડી... દઈ હાથમાં મને તો, વિધવિધ હથિયાર - રે માડી... કર્યો છે જગમાં જ્યાં તેં મારો તો સ્વીકાર - રે માડી... રાખે છે મને જગમાં તું, સદા સજાગ ને હોશિયાર - રે માડી... છું એકલોઅટૂલો હું તો આ જગ મોઝાર - રે માડી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haath maa dai jag maa lakadani re talavara
re maadi, khele jag maa jang maaro re, tu ane tu
karva rakshan to marum, rahe che saad tu taiyaar - re maadi ...
dai haath maa mane to, vidhavidha hathiyara - re maadi ...
karyo che jag maa jya te maaro to svikara - re maadi ...
rakhe che mane jag maa tum, saad sajaga ne hoshiyara - re maadi ...
chu ekaloatulo hu to a jaag mozaar - re maadi ...
|
|