Hymn No. 2034 | Date: 02-Oct-1989
|
|
Text Size |
 |
 |
1989-10-02
1989-10-02
1989-10-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14523
છે જે કાંઈ પાસે તારી તો, મળ્યું છે તને તો એ ઉધાર
છે જે કાંઈ પાસે તારી તો, મળ્યું છે તને તો એ ઉધાર કૂદે છે તું એમાં શાને, કર જરા મનમાં આ તો વિચાર તારું તું ગણજે એને, જાયે ના જે તારા કાબૂ બહાર શું રહ્યું છે તન મન કે ધન તારું, કૂદે છે તું શાને એને આધાર કીધી કોશિશ જગમાં ઘણી, ન આવ્યો એનો કોઈ પાર મળ્યું ઘણું, ગયું ઘણું, સ્થિર ના રહ્યું કાંઈ લગાર આયુષ્ય છે કેટલું, ખૂટશે ક્યારે ન આવે એનો અણસાર કૂદીશ તું કોના આધારે, રચ ના ખોટા આશાના મિનાર જાગે જો થોડી સમજ હૈયે, માનજે પ્રભુનો તું ઉપકાર છે બધું એનું, બની જા તું એનો, કરશે તારો એ સ્વીકાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che je kai paase taari to, malyu che taane to e udhara
kude che tu ema shane, kara jara mann maa a to vichaar
taaru tu ganaje ene, jaaye na je taara kabu bahaar
shu rahyu che tana mann ke dhan tarum, kude che tu shaane ene aadhaar
kidhi koshish jag maa ghani, na aavyo eno koi paar
malyu ghanum, gayu ghanum, sthir na rahyu kai lagaar
ayushya che ketalum, khutashe kyare na aave eno anasara
kudisha tu kona adhare, racha na khota thaiodhaje, racha na khota thaiodhaje, racha na khota thaiodhaje minara
minara jaje tu upakaar
che badhu enum, bani j tu eno, karshe taaro e svikara
|
|