BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2037 | Date: 04-Oct-1989
   Text Size Increase Font Decrease Font

આભાસી સુખ મળ્યું જીવનમાં ઘડી ઘડી, દુઃખ તો કોઠે ગયું છે પડી

  No Audio

Aabhasi Sukh Madyu Jeevan Ma Ghadi Ghadi, Dukh Toh Kothe Gayu Che Padi

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-10-04 1989-10-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14526 આભાસી સુખ મળ્યું જીવનમાં ઘડી ઘડી, દુઃખ તો કોઠે ગયું છે પડી આભાસી સુખ મળ્યું જીવનમાં ઘડી ઘડી, દુઃખ તો કોઠે ગયું છે પડી
અપેક્ષાઓ રહી જીવનમાં તો જાગતી, ફળી એ તો કદી કદી
આશાઓ રહી સદા તો જાગતી, નિરાશાઓ તો મળતી રહી
માન તો મળ્યું રે કદી કદી, અપમાન મળ્યું તો ઘડી ઘડી
સુખની જાહેરાત ના કરી, દુઃખ તો કહે સહુ જગમાં તો રડી રડી
ગણ્યા પોતાના હૈયું નિચોવી દઈ, મળ્યા કાંટા ત્યાંથી રે હરઘડી
વસાવ્યા આંખમાં જેને પ્રેમથી, ભોંક્યા કાંટા એણે તો પ્રેમથી
મેળવ્યું ના મેળવ્યું હાસ્ય ત્યાંથી, ગયું ઊઠી, હૈયું ગયું ત્યાં તો રડી
છે કહાની આ અનેક જીવોની, પડે હસવું જીવનમાં મજબૂર બની
સાચા સુખનાં દર્શન ના થયાં, આભાસી સુખ મળ્યું તો કદી કદી
Gujarati Bhajan no. 2037 by Satguru Devendra Ghia - Kaka
આભાસી સુખ મળ્યું જીવનમાં ઘડી ઘડી, દુઃખ તો કોઠે ગયું છે પડી
અપેક્ષાઓ રહી જીવનમાં તો જાગતી, ફળી એ તો કદી કદી
આશાઓ રહી સદા તો જાગતી, નિરાશાઓ તો મળતી રહી
માન તો મળ્યું રે કદી કદી, અપમાન મળ્યું તો ઘડી ઘડી
સુખની જાહેરાત ના કરી, દુઃખ તો કહે સહુ જગમાં તો રડી રડી
ગણ્યા પોતાના હૈયું નિચોવી દઈ, મળ્યા કાંટા ત્યાંથી રે હરઘડી
વસાવ્યા આંખમાં જેને પ્રેમથી, ભોંક્યા કાંટા એણે તો પ્રેમથી
મેળવ્યું ના મેળવ્યું હાસ્ય ત્યાંથી, ગયું ઊઠી, હૈયું ગયું ત્યાં તો રડી
છે કહાની આ અનેક જીવોની, પડે હસવું જીવનમાં મજબૂર બની
સાચા સુખનાં દર્શન ના થયાં, આભાસી સુખ મળ્યું તો કદી કદી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
abhasi sukh malyu jivanamam ghadi ghadi, dukh to kothe Gayum Chhe padi
apekshao rahi jivanamam to Jagati, Phali e to kadi kadi
ashao rahi saad to Jagati, nirashao to malati rahi
mann to malyu re kadi kadi, apamana malyu to ghadi ghadi
Sukhani jaherata na kari , dukh to kahe sahu jag maa to radi radi
ganya potaana haiyu nichovi dai, malya kanta tyathi re haraghadi
vasavya aankh maa those premathi, bhonkya kanta ene to prem thi
melavyum na melavyum hasya tyanthi, gayu to a radium
kanta tyamani, haiyu paade hasavum jivanamam majbur bani
saacha sukhanam darshan na thayam, abhasi sukh malyu to kadi kadi

First...20362037203820392040...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall