Hymn No. 2038 | Date: 07-Oct-1989
|
|
Text Size |
 |
 |
જીવનમાં જો ના જાગતો રહીશ, સપનામાં જાગીને શું કરીશ
Jeevan Ma Joh Na Jaagto Rahish, Sapnama Jaagine Shu Karish
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1989-10-07
1989-10-07
1989-10-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14527
જીવનમાં જો ના જાગતો રહીશ, સપનામાં જાગીને શું કરીશ
જીવનમાં જો ના જાગતો રહીશ, સપનામાં જાગીને શું કરીશ કરવા સમયે આંખો દેશે મીંચી, ના કરવા સમયે રે દોડયો જઈશ મનની માયામાં રહેશે રાચી, પહોંચશે સંઘ તારો, ક્યાંથી રે કાશી જાગૃત ને સપનાની દુનિયા છે જુદી, પડશે છોડવી એક યા બીજી છે માંગણી તારી તો આ જગની, મેળવી સપનામાં એને રે શું કરીશ કરવાં પડશે કર્મો તો જગમાં, સપનાનાં કર્મથી શું રે મેળવીશ મેળવવી છે મુક્તિ તો જગમાં, કર્મ કરવામાં જો જાગ્રત રહીશ કર્મથી તો જગમાં, કર્મની મુક્તિ તો મેળવી રે શકીશ ગુનાનો હૈયે જો રંજ નથી, જાગ્રત તો તું ક્યાંથી રહી શકીશ આળસની નિદ્રા જો ના ત્યજીશ, જાગ્રત તો તું ક્યાંથી રહીશ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam jo na jagato rahisha, sapanamam jagine shu Karisha
Karava samaye Ankho Deshe minchi, well Karava samaye re dodayo jaish
Manani maya maa raheshe rachi, pahonchashe sangha taro, kyaa thi re kashi
jagrut ne sapanani duniya Chhe judi, padashe chhodavi ek ya biji
Chhe mangani taari to a jagani, melavi sapanamam ene re shu karish
karavam padashe karmo to jagamam, sapananam karmathi shu re melavisha
melavavi che mukti to jagamam, karma karva maa jo jagrata rahisha
karmathi to jagamam, karmani karmathi to jagamam, karmani ran toumukti mukti to melano nathamam, karmani mukti to melano natha
shaye kyaa thi rahi shakisha
alasani nidra jo na tyajisha, jagrata to tu kyaa thi rahisha
|