Hymn No. 2041 | Date: 11-Oct-1989
|
|
Text Size |
 |
 |
1989-10-11
1989-10-11
1989-10-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14530
દૃષ્ટિમાં જ્યાં પ્રેમ ભળે, દુનિયા સારી ત્યાં બદલાઈ જાય
દૃષ્ટિમાં જ્યાં પ્રેમ ભળે, દુનિયા સારી ત્યાં બદલાઈ જાય ભક્તિમાં જ્યાં ભાવ ભળે, હૈયું પ્રભુનું ત્યાં તો ભીંજાઈ જાય યત્નોમાં જ્યાં લક્ષ્ય ભળે, લક્ષ્ય ત્યાં તો વીંધાઈ જાય હૈયામાં જ્યાં વિચારોના અંકુર ફૂટે, સંજોગે વૃક્ષ એ બની જાય કર્મમાં તો જ્યાં મન ભળે, કર્મને ગતિ ત્યાં મળતી જાય વૃત્તિમાં તો જ્યાં દાનવ વસે, સંહારક એ તો બનતી જાય તપમાં તો જ્યાં સંયમ ભળે, શક્તિ ત્યાં તો જાગી જાય મનમાં જ્યાં નિર્મળતા વસે, તીર્થ ત્યાં એ તો બની જાય વાણીમાં જ્યાં દ્વેષ ભળે, બળે અને એ તો બાળતી જાય જ્ઞાનમાં જ્યાં અહં છૂટે, પ્રભુ સમીપ એ તો લઈ જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
drishtimam jya prem bhale, duniya sari tya badalai jaay
bhakti maa jya bhaav bhale, haiyu prabhu nu tya to bhinjai jaay
yatnomam jya lakshya bhale, lakshya tya to vindaya toya toya jaay toyam to vindhai jaay bhaav bhale, kaniyamicharona, anjam ejame jaay haiyamicharati, kani eamshya, anogura vindrike,
anogura vindrike, anogura
vindrike, kani yamicharhal Tyam malati jaay
vrittimam to jya Danava vase, sanharaka e to Banati jaay
taap maa to jya sanyam Bhale, shakti Tyam to Jagi jaay
mann maa jya nirmalata vase, tirtha Tyam e to bani jaay
vanimam jya dvesha Bhale, bale ane e to Balati jaay
jynana maa jya aham chhute, prabhu samipa e to lai jaay
|
|