Hymn No. 2043 | Date: 12-Oct-1989
|
|
Text Size |
 |
 |
1989-10-12
1989-10-12
1989-10-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14532
હરેક ચીજ તો શણગારથી સદા શોભે છે
હરેક ચીજ તો શણગારથી સદા શોભે છે નારી શોભે શણગારથી, મૂર્તિ તો શણગારથી શોભે છે મંડપ શોભે ફૂલહારથી, ઘર તો રંગરોગાનથી તો શોભે છે જ્ઞાની તો જ્ઞાનથી શોભે, ભાવથી તો ભક્તિ શોભે છે વાતચીત તો વિનયથી શોભે, આવકારથી ગૃહસ્થી શોભે છે તારલિયાથી આકાશ તો શોભે છે, સૂર્ય તો પ્રકાશથી શોભે છે નિર્દોષતાથી તો બાળક શોભે, પ્રેમથી તો સંસાર શોભે છે ઘૂઘવાટથી તો સાગર શોભે, અશ્વ ચાલથી તો શોભે છે પ્રાણથી તો તનડું શોભે, તપસ્વી તો તપથી શોભે છે હરિયાળીથી પૃથ્વી શોભે છે, ગુણોથી તો જીવન શોભે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hareka chija to shanagarathi saad shobhe che
nari shobhe shanagarathi, murti to shanagarathi shobhe che
mandapa shobhe phulaharathi, ghar to rangaroganathi to shobhe che
jnani to jnanathi shobhe, bhaav thi shobhe
shobhe to jnanathi shobhe to jnanathi shobhe shobhe vathi
shobhe to jnanathi to jnanathi shobhe vathi shobhe shobhe to jnanathi shobhe shobhe vathi shobhe to bhaav thi to bhakti , surya to prakashathi shobhe che
nirdoshatathi to balak shobhe, prem thi to sansar shobhe che
ghughavatathi to sagar shobhe, ashva chalathi to shobhe che
pranathi to tanadum shobhe, tapasvi to taap thi shobhe che
gun hariyalithi chivi prithvi
|
|