Hymn No. 2047 | Date: 14-Oct-1989
|
|
Text Size |
 |
 |
1989-10-14
1989-10-14
1989-10-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14536
સહુએ તો જગમાં, ક્યાંય, કોઈની પાસે અંતર ખોલવું પડે
સહુએ તો જગમાં, ક્યાંય, કોઈની પાસે અંતર ખોલવું પડે ભાર હૈયાનો કરીને ખાલી, જગમાં અંતર હળવું કરવું પડે કોઈ ખોલે માતપિતા પાસે, કોઈ ખોલે બધું ભગિની પાસે કોઈ ખોલે પુત્ર પરિવાર પાસે, કોઈ ને કોઈ પાસે અંતર ખોલવું પડે કોઈ ખોલે ગુરુજન પાસે, કોઈ તો ખોલે મિત્ર પાસે કોઈ ખોલે જીવનસાથી પાસે, કોઈ ને કોઈ પાસે અંતર ખોલવું પડે ખાલી ના થાતાં, ભાર જીવનમાં વધતો ને વધતો જાયે અસહ્ય ભાર વધતા, શ્વાસ લેવા ત્યાં તો અઘરા બને ખાલી થાવા ગોતે સહુ સ્થાન જગમાં, ખાલી થાવું તો પડે પ્રભુના હૈયા જેવું સ્થાન નથી જગમાં, સહુ સદા આ તો ભૂલે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sahue to jagamam, kyanya, koini paase antar kholavum paade
bhaar haiya no kari ne khali, jag maa antar halavum karvu paade
koi khole matapita pase, koi khole badhu Bhagini paase
koi khole putra Parivara pase, koi ne koi paase antar kholavum paade
koi khole guru jann pase, koi to khole mitra paase
koi khole jivanasathi pase, koi ne koi paase antar kholavum paade
khali na thatam, bhaar jivanamam vadhato ne vadhato jaaye
asahya bhaar vadhata, shvas leva tya to aghara bane
khali thana gote thavamhumhumhumh, khali to khali, khali to aghara,
khali, pal gote sahu st sthana nathi jagamam, sahu saad a to bhule
|