Hymn No. 2049 | Date: 18-Oct-1989
|
|
Text Size |
 |
 |
1989-10-18
1989-10-18
1989-10-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14538
નિકટ નિકટમાં રહી વસતી સદા તું રે માડી
નિકટ નિકટમાં રહી વસતી સદા તું રે માડી નજર મારી નજર સાથે તારી તો ના મળી નજરે ગોતી તને રે જગમાં તો ખૂણે ખૂણે તોય નજર તારી ના મળી, નજરને માયા તો જડી છે માયા રૂપ તો તારું પણ છે એ ભરમાવનારું ભરમાવી ભરમાવી મને, માયામાં ભરમાવ્યો રાખી રાખી ભરમાવી, રાખ્યો મને તો તુજથી દૂર ને દૂર કોશિશો પર ફેરવી પાણી, કર્યો મને સદા મજબૂર રાખ્યો તડપતો સદા મને, તડપન તો વધારી દઈ ના થાતા, સહજ તો તડપન, ધારા અશ્રુની વહી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nikata nikatamam rahi vasati saad tu re maadi
najar maari najar saathe taari to na mali
najare goti taane re jag maa to khune khune
toya najar taari na mali, najarane maya to jadi
che maya roop to taramavium pan che e
bharamavan bararum baramharamavi
rakhi bharamavi, rakhyo mane to tujathi dur ne dur
koshisho paar pheravi pani, karyo mane saad majbur
rakhyo tadapato saad mane, tadapana to vadhari dai
na thata, sahaja to tadapana, dhara ashruni vahi gai
|
|