Hymn No. 2051 | Date: 19-Oct-1989
|
|
Text Size |
 |
 |
1989-10-19
1989-10-19
1989-10-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14540
મટી નથી, અંતરની ગૂંચો તારી, રહેશે ખોજ શાંતિની ત્યાં અધૂરી
મટી નથી, અંતરની ગૂંચો તારી, રહેશે ખોજ શાંતિની ત્યાં અધૂરી હટયાં નથી પડળ માયાનાં, જ્યાં નજરમાંથી, ખોજ શાંતિની ત્યાં અધૂરી માંડયા નથી પગલાં જ્યાં યત્નોની દુનિયામાં, ખોજ શાંતિની ત્યાં અધૂરી ઇચ્છા નથી ઝીલવા, તૈયારી અન્ય વિચારોને, ખોજ શાંતિની ત્યાં અધૂરી કરશો આંખ બંધ જો જ્ઞાનના પ્રકાશથી, ખોજ શાંતિની ત્યાં અધૂરી હટાવશો નહીં હૈયેથી તો જ્યાં ભેદભાવો, ખોજ શાંતિની ત્યાં અધૂરી અપનાવશો નહીં જો હૈયેથી સદ્ભાવના ભાવો, ખોજ શાંતિની ત્યાં અધૂરી રમી રહ્યા હશે, હૈયે વેર ને દ્વેષના જો ભાવો, ખોજ શાંતિની ત્યાં અધૂરી ફૂટયા નથી પ્રેમ ને ધ્યાનના અંકુરો હૈયે તો જ્યાં, ખોજ શાંતિની ત્યાં અધૂરી જ્ઞાન ને ભક્તિ, ખોવાયાં નથી અન્યોન્યમાં જ્યાં, ખોજ શાંતિની ત્યાં અધૂરી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mati nathi, antarani guncho tari, raheshe khoja shantini tya adhuri
hatayam nathi padal mayanam, jya najaramanthi, khoja shantini tya adhuri
mandaya nathi pagala jya yatnoni duniyamyy, khoja adharone jarhaiyam,
khoja shantini java, kaha shantari, khoja shantini java, khoja ancha ancha, kasharone me, khoja
vicho ancha tav jo jnanana prakashathi, khoja shantini tya adhuri
hatavasho nahi haiyethi to jya bhedabhavo, khoja shantini tya adhuri
apanavasho nahi jo haiyethi sadbhavana bhavo, khoja shantheyo, khoja shantheya, khoja shantheya,
khoja shanthey, adhutana, shantheya , nehutana, nehutana, tya adhuri neya, shantheya, khoja, shantheya, nehutana, tya adhuri
neya ankuro haiye to jyam, khoja shantini tya adhuri
jnaan ne bhakti, khovayam nathi anyonyamam jyam, khoja shantini tya adhuri
|