Hymn No. 2057 | Date: 20-Oct-1989
|
|
Text Size |
 |
 |
1989-10-20
1989-10-20
1989-10-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14546
ભાવભરી ભક્તિને તું ચેતનવંતી રાખજે, છે ચેતનમાં તો શક્તિનું બિંદુ ભર્યું
ભાવભરી ભક્તિને તું ચેતનવંતી રાખજે, છે ચેતનમાં તો શક્તિનું બિંદુ ભર્યું હૈયાને શ્રદ્ધામાં સદા તરબોળ રાખજે, છે શ્રદ્ધામાં તો શક્તિનું તેજ ભર્યું હૈયાને પ્રેમમાં, ભર્યું ભર્યું સદા રાખજે, છે પ્રેમમાં તો શક્તિનું સ્રોત ભર્યું જીવનને સદ્ગુણોથી સદા વણી રાખજે, છે સદ્ગુણોમાં શક્તિનું બળ ભર્યું હૈયામાં સદ્ભાવને સદા જાગ્રત રાખજે, છે સદ્ભાવમાં શક્તિનું તેજ ભર્યું દૃષ્ટિમાં તું નિર્મળતા રાખજે, છે નિર્મળતામાં તો શક્તિનું બિંદુ ભર્યું વાણીમાં સદા સંયમ તું રાખજે રે, છે સંયમમાં તો શક્તિનું બળ ભર્યું વિચારોને શુદ્ધ સદા તું રાખજે રે, છે શુદ્ધ વિચારોમાં શક્તિનું તેજ ભર્યું દિલ સદા વિશાળ તું રાખજે રે, છે વિશાળ દિલમાં શક્તિનું બિંદુ ભર્યું ચિત્તને પ્રભુ સદા સ્થિર રાખજે રે, છે સ્થિર ચિત્તમાં શક્તિનું બળ ભર્યું મનને પ્રભુમાં લીન સદા તું રાખજે રે, છે લીન મનમાં શક્તિનું તેજ ભર્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhaav bhari bhaktine growth chetanavanti rakhaje, Chhe chetanamam to shaktinum bindu bharyu
haiyane shraddhamam saad tarabola rakhaje, Chhe shraddhamam to shaktinum tej bharyu
haiyane premamam, bharyu bharyum saad rakhaje, Chhe prem maa to shaktinum Srota bharyu
jivanane sadgunothi saad vani rakhaje, Chhe sadgunomam shaktinum baal bharyu
haiya maa sadbhavane saad jagrata rakhaje, che sadbhavamam shaktinum tej bharyu
drishtimam tu nirmalata rakhaje, che nirmalatamam to shaktinum bindu bharyu
vanimam saad sanyam tu rakhaje re, che sanyamaminum,
shuddhaje re, che sanyamaminum, chuddhaje rehudha saniada tuminum shinum shinum vichada vihada vichada vharyum, shakthaje baal bharyu
dila saad vishala tu rakhaje re, che vishala dil maa shaktinum bindu bharyu
chittane prabhu saad sthir rakhaje re, che sthir chitt maa shaktinum baal bharyu
mann ne prabhu maa leen saad tu rakhaje re, che leen mann maa shaktinum tej bhary
|