Hymn No. 2060 | Date: 21-Oct-1989
|
|
Text Size |
 |
 |
1989-10-21
1989-10-21
1989-10-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14549
એક શબ્દ સંતનો તો ભલો, પ્રવચન મૂર્ખનું કરે ન કોઈ કામ
એક શબ્દ સંતનો તો ભલો, પ્રવચન મૂર્ખનું કરે ન કોઈ કામ પ્રવચન એનું જો કામ કરી જાય, તો મૂરખ મૂરખ રહે શું કામ શબ્દ તો શબ્દ છે, નથી કાંઈ એ વાણીનો વિલાસ એક શબ્દ જો બધું કહી જાયે, ઝાઝા શબ્દનું છે શું કામ કદી શબ્દ તો હૈયું વીંધે, કદી દર્દ હૈયાનું એ કહી જાય શબ્દ તો મથામણ અંતરની, બહાર વ્યક્ત કરી જાય શબ્દ તો જાગૃતિ લાવે, શબ્દ કંઈકનું પાણી ઉતારી જાય શબ્દે કંઈકના સંસાર સુધાર્યા, શબ્દ તો કંઈકના સંસાર ખારા કરી જાય શબ્દ તો કંઈકને પાસે લાવે, તો કંઈકને વિખૂટા પાડી જાય શબ્દે તો વૈરાગ્ય પ્રગટાવ્યા, શબ્દ કંઈકને અનુરાગી કરી જાય શબ્દ તો પ્રેમ ઊભો કરે, શબ્દે તો વેર બંધાય શબ્દ તો છે અદ્ભુત શસ્ત્ર, ધારી અસર એ કરી જાય
https://www.youtube.com/watch?v=gH8yGERfI6M
Satguru Shri Devendra Ghia (Kaka)
એક શબ્દ સંતનો તો ભલો, પ્રવચન મૂર્ખનું કરે ન કોઈ કામ પ્રવચન એનું જો કામ કરી જાય, તો મૂરખ મૂરખ રહે શું કામ શબ્દ તો શબ્દ છે, નથી કાંઈ એ વાણીનો વિલાસ એક શબ્દ જો બધું કહી જાયે, ઝાઝા શબ્દનું છે શું કામ કદી શબ્દ તો હૈયું વીંધે, કદી દર્દ હૈયાનું એ કહી જાય શબ્દ તો મથામણ અંતરની, બહાર વ્યક્ત કરી જાય શબ્દ તો જાગૃતિ લાવે, શબ્દ કંઈકનું પાણી ઉતારી જાય શબ્દે કંઈકના સંસાર સુધાર્યા, શબ્દ તો કંઈકના સંસાર ખારા કરી જાય શબ્દ તો કંઈકને પાસે લાવે, તો કંઈકને વિખૂટા પાડી જાય શબ્દે તો વૈરાગ્ય પ્રગટાવ્યા, શબ્દ કંઈકને અનુરાગી કરી જાય શબ્દ તો પ્રેમ ઊભો કરે, શબ્દે તો વેર બંધાય શબ્દ તો છે અદ્ભુત શસ્ત્ર, ધારી અસર એ કરી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek shabda santano to bhalo, pravachana murkhanum kare na koi kaam
pravachana enu jo kaam kari jaya, to murakha murakha rahe shu kaam
shabda to shabda chhe, nathi kai e vanino vilasa
ek shabda jo badhu kadihe shabda kahi jaaye to
yaja shabdanum haiyu vindhe, kadi dard haiyanum e kahi jaay
shabda to mathamana antarani, bahaar vyakta kari jaay
shabda to jagriti lave, shabda kamikanum pani utari jaay
shabde kaik na sansar sudharya, shabda to kaik na to jaay kaik pahase khara
lave jaay
shabde to vairagya pragatavya, shabda kamikane anuragi kari jaay
shabda to prem ubho kare, shabde to ver bandhaya
shabda to che adbhuta shastra, dhari asar e kari jaay
|
|