Hymn No. 2064 | Date: 24-Oct-1989
|
|
Text Size |
 |
 |
છૂટતી નથી ગાંઠો રે મનની, મનમાં જે પડી ગઈ છે
Chut Ti Nathi Gaatho Re Mann Ni, Mann Ma Je Padi Gayi Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-10-24
1989-10-24
1989-10-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14553
છૂટતી નથી ગાંઠો રે મનની, મનમાં જે પડી ગઈ છે
છૂટતી નથી ગાંઠો રે મનની, મનમાં જે પડી ગઈ છે પડતાં પડતાં તો એ પડતી રહી, પાકી એ બનતી રહી છે દેવાતા ગયા વળ છેડાને, પાકા એ તો બનતા રહ્યા છે ખેંચાતા ગયા છેડા ખોટા, ગાંઠ પાકી બનતી રહી છે છોડવા લીધા છેડા હાથમાં, ખોટા ખેંચાઈ ગયા છે છૂટવાને બદલે, પાકી ને પાકી બનતી એ ગઈ છે મથામણ ચાલુ છે છોડવા એને, છૂટવા અખાડા એ કરે છે કાં હવે એને કાપવી રહી, કાં બાળવી કે છોડવી રહી છે ગાંઠો વિનાનું બનતાં મન, શક્તિ મનની પૂરી ખીલે છે શક્તિશાળી મનને શક્તિશાળી રહેવા દેવા, નિર્ગ્રંથી કરવી પડે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhutati nathi gantho re manani, mann maa je padi gai che
padataa padatam to e padati rahi, paki e banati rahi che
devata gaya vala chhedane, paka e to banta rahya che
khenchata gaya chheda khota, ghodantha
paki banati rahhami che chheda khenchai gaya che
chhutavane badale, paki ne paki banati e gai che
mathamana chalu che chhodva ene, chhutava akhada e kare che kaa
have ene kapavi rahi, kaa balavi ke chhodavi rahi che
gantho vinanum banatam mana, shaktishile
manani purhei, shaktishile manani deva, nirgranthi karvi paade che
|