BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2066 | Date: 25-Oct-1989
   Text Size Increase Font Decrease Font

રહીને તો જગમાં રે, જગને તો ભૂલવાનું છે

  No Audio

Rahine Toh Jagma Re, Jag Ne Toh Bhulvanu Che

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


Gujarati Bhajan no. 2066 by Satguru Devendra Ghia - Kaka
રહીને તો જગમાં રે, જગને તો ભૂલવાનું છે
કરતા રહીને કર્મો, કર્તાના ભાવો છોડવાના છે
ત્યજીને મોહ નિદ્રા રે, આતમ જાગ્રત કરવાનો છે
સહીને દુઃખ તો જગમાં, સદા હસતા રહેવાનું છે
વિસારી કામ-ક્રોધને, દયા-ધરમ ના વીસરવાના છે
મન પર મૂકી નિયંત્રણ, પ્રભુમાં એને જોડવાનું છે
આવ્યો છે માનવ બનીને, કર્તવ્ય નિભાવવાનું છે
પડેલું અંતર તારા ને પ્રભુનું એ તો કાપવાનું છે
વૃત્તિઓ રહી છે સદા ફૂટતી, કાબૂમાં રાખવાની છે
હરપળે ને શ્વાસે, નામ પ્રભુનું તો ગૂંથવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)




First...20662067206820692070...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall