Hymn No. 2070 | Date: 25-Oct-1989
|
|
Text Size |
 |
 |
1989-10-25
1989-10-25
1989-10-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14559
પીગળશે બરફ તો તાપથી, ગરમીથી લોઢું પીગળશે
પીગળશે બરફ તો તાપથી, ગરમીથી લોઢું પીગળશે પણ પ્રેમે તો સદા પ્રભુ પીગળશે તડકાથી જળ તપી ઊઠે, ગરમીથી જળની વરાળ બને પણ ક્રોધ ને વેરમાં તો લોહી સદા ઊકળે અગ્નિમાં તો બધું જળે, તેજાબ તો ખૂબ બાળે પણ ઇર્ષ્યાથી તો સદા હૈયું જળે નદીમાં તો જળ વહે, સાગરમાં તો જળ ઊછળે પ્રેમસાગર ને પ્રેમનદીમાં પ્રેમ તો સદા વરસે રસ્તા અનેક છે, અંતિમ રસ્તે એ લઈ જાય રસ્તો સાચો એને ગણવો, જે ધાર્યા સ્થાને લઈ જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
pigalashe barapha to tapathi, garamithi lodhum pigalashe
pan preme to saad prabhu pigalashe
tadakathi jal tapi uthe, garamithi Jalani Varala bane
pan krodh ne veramam to lohi saad ukale
agnimam to badhu jale, tejaba to khub bale
pan irshyathi to saad haiyu jale
nadimam to jal vahe , sagar maa to jal uchhale
premasagara ne premanadimam prem to saad varase
rasta anek chhe, antima raste e lai jaay
rasto saacho ene ganavo, je dharya sthane lai jaay
|
|