Hymn No. 2084 | Date: 06-Nov-1989
|
|
Text Size |
 |
 |
1989-11-06
1989-11-06
1989-11-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14573
ક્ષણે ક્ષણે જેનો ક્રોધ ભભૂકે રે, વાતે વાતે જે ફરી રે જાયે
ક્ષણે ક્ષણે જેનો ક્રોધ ભભૂકે રે, વાતે વાતે જે ફરી રે જાયે મનુષ્ય તો શું, પ્રભુ પણ એનો ભરોસો કરશે નહીં ક્ષણે ક્ષણે જે વિચાર બદલે, આળસમાં જે સદા ડૂબ્યો રહે - મનુષ્ય... ક્ષણે ક્ષણે જેને હૈયે શંકા ઝરે, વ્હેમની દીવાલોમાં જે વસે - મનુષ્ય... ક્ષણે ક્ષણે જે બણગાં ફૂંકે, આચરણમાં તો મીંડું રહે - મનુષ્ય ... ક્ષણે ક્ષણે જે ખોટું બોલે, પળે પળે જે પાપ આચરે - મનુષ્ય... ક્ષણે ક્ષણે જે નિરાશ રહે, પળે પળે જેનું મન ભમે - મનુષ્ય... ક્ષણે ક્ષણે જે ધરમ ભૂલે, પળે પળે જે પ્રીત વીસરે - મનુષ્ય...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kshane kshane jeno krodh bhabhuke re, vate vate je phari re jaaye
manushya to shum, prabhu pan eno bharoso karshe nahi
kshane kshane je vichaar badale, alasamam je saad dubyo rahe - manushya ...
kshane kshane those haiye je shanka jare, - manushya ...
kshane kshane je banagam phunke, acharanamam to mindum rahe - manushya ...
kshane kshane je khotum bole, pale pale je paap achare - manushya ...
kshane kshane je nirash rahe, pale pale jenum mann bhame - manushya. ..
kshane kshane je dharama bhule, pale pale je preet visare - manushya ...
|
|