1989-11-06
1989-11-06
1989-11-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14575
જેણે તને બધું તો દીધું, એમાંથી એને તેં તો દીધું
જેણે તને બધું તો દીધું, એમાંથી એને તેં તો દીધું
હૈયું એમાં તો તેં, શાને અહંથી ભરી તેં લીધું
પ્રભુએ બધું તને તો દીધું, અર્પણ એમાંથી થોડું તેં કીધું - હૈયું...
તારી જરૂરિયાત પર, ધ્યાન પ્રભુએ સદા તો દીધું - હૈયું...
પ્રભુની જરૂરિયાત પર, ધ્યાન કદી તેં ના દીધું - હૈયું ...
સ્વીકાર્યું છે બધું તેં પ્રભુનું, દુઃખથી મુખડું કાં ફેરવી લીધું - હૈયું...
દાન પ્રભુનું સ્વીકારતો આવ્યો, દાન દેતાં હૈયું કાં સંકોચી લીધું - હૈયું...
જોઈ નથી ભૂલો પ્રભુએ તારી, અન્યની ભૂલો કાં શોધી રહ્યું - હૈયું...
અણગમો નથી પ્રભુને કાંઈ તારો, હૈયું અણગમાથી કાં ભરી લીધું - હૈયું...
સ્વીકાર્યું છે બધું પ્રભુએ, એનું તેં અસ્વીકાર્ય કેમ કરી લીધું - હૈયું...
https://www.youtube.com/watch?v=bWp4Uq2Hk70
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જેણે તને બધું તો દીધું, એમાંથી એને તેં તો દીધું
હૈયું એમાં તો તેં, શાને અહંથી ભરી તેં લીધું
પ્રભુએ બધું તને તો દીધું, અર્પણ એમાંથી થોડું તેં કીધું - હૈયું...
તારી જરૂરિયાત પર, ધ્યાન પ્રભુએ સદા તો દીધું - હૈયું...
પ્રભુની જરૂરિયાત પર, ધ્યાન કદી તેં ના દીધું - હૈયું ...
સ્વીકાર્યું છે બધું તેં પ્રભુનું, દુઃખથી મુખડું કાં ફેરવી લીધું - હૈયું...
દાન પ્રભુનું સ્વીકારતો આવ્યો, દાન દેતાં હૈયું કાં સંકોચી લીધું - હૈયું...
જોઈ નથી ભૂલો પ્રભુએ તારી, અન્યની ભૂલો કાં શોધી રહ્યું - હૈયું...
અણગમો નથી પ્રભુને કાંઈ તારો, હૈયું અણગમાથી કાં ભરી લીધું - હૈયું...
સ્વીકાર્યું છે બધું પ્રભુએ, એનું તેં અસ્વીકાર્ય કેમ કરી લીધું - હૈયું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jēṇē tanē badhuṁ tō dīdhuṁ, ēmāṁthī ēnē tēṁ tō dīdhuṁ
haiyuṁ ēmāṁ tō tēṁ, śānē ahaṁthī bharī tēṁ līdhuṁ
prabhuē badhuṁ tanē tō dīdhuṁ, arpaṇa ēmāṁthī thōḍuṁ tēṁ kīdhuṁ - haiyuṁ...
tārī jarūriyāta para, dhyāna prabhuē sadā tō dīdhuṁ - haiyuṁ...
prabhunī jarūriyāta para, dhyāna kadī tēṁ nā dīdhuṁ - haiyuṁ ...
svīkāryuṁ chē badhuṁ tēṁ prabhunuṁ, duḥkhathī mukhaḍuṁ kāṁ phēravī līdhuṁ - haiyuṁ...
dāna prabhunuṁ svīkāratō āvyō, dāna dētāṁ haiyuṁ kāṁ saṁkōcī līdhuṁ - haiyuṁ...
jōī nathī bhūlō prabhuē tārī, anyanī bhūlō kāṁ śōdhī rahyuṁ - haiyuṁ...
aṇagamō nathī prabhunē kāṁī tārō, haiyuṁ aṇagamāthī kāṁ bharī līdhuṁ - haiyuṁ...
svīkāryuṁ chē badhuṁ prabhuē, ēnuṁ tēṁ asvīkārya kēma karī līdhuṁ - haiyuṁ...
|
|