BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2088 | Date: 07-Nov-1989
   Text Size Increase Font Decrease Font

તારી આંખથી અમી ઝરે, મુખ તારું સદા હસતું રહે રે

  Audio

Tari Aakh Thi Ami Jaare, Mukh Taaru Sadaa Hastu Rahe Re

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-11-07 1989-11-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14577 તારી આંખથી અમી ઝરે, મુખ તારું સદા હસતું રહે રે તારી આંખથી અમી ઝરે, મુખ તારું સદા હસતું રહે રે
માડી, તારું આવું અનોખું રૂપ, મારાં નયનોને તો સદાયે ગમે
તારા હસ્તેથી કંકુ ઝરે, તારા મુખડેથી તો ફૂલડાં વરસે રે - માડી ...
તારા કપાળે ચાંદલો ચમકે, તારા મસ્તકે તો મુગટ શોભે રે - માડી...
તારી કમરે કમરબંધ ચમકે, તારા પગે તો ઝાંઝર ઝમકે રે - માડી...
તારો ઘેરદાર ઘાઘરો ઘમકે, તારી કસુંબી ચૂંદડી તો ફરફરે રે - માડી...
તારા ગળે મોતીની માળા શોભે, તારા હૈયે હીરા રત્નોનો હાર ઝૂલે રે - માડી...
તારી ચાલે ચાલે, ત્રિલોક ચાલે, તારા શબ્દે શબ્દે બ્રહ્માંડ ડોલે રે - માડી...
તારા અંગેઅંગમાંથી શક્તિ ઝરે, તારા મુખ પર કોમળતા વરસે રે - માડી...
તારા સાંનિધ્યમાં આનંદ વહે, તારી કરુણા, હૈયું તરબોળ કરે રે - માડી...
https://www.youtube.com/watch?v=VtLRdCp1BtY
Gujarati Bhajan no. 2088 by Satguru Devendra Ghia - Kaka
તારી આંખથી અમી ઝરે, મુખ તારું સદા હસતું રહે રે
માડી, તારું આવું અનોખું રૂપ, મારાં નયનોને તો સદાયે ગમે
તારા હસ્તેથી કંકુ ઝરે, તારા મુખડેથી તો ફૂલડાં વરસે રે - માડી ...
તારા કપાળે ચાંદલો ચમકે, તારા મસ્તકે તો મુગટ શોભે રે - માડી...
તારી કમરે કમરબંધ ચમકે, તારા પગે તો ઝાંઝર ઝમકે રે - માડી...
તારો ઘેરદાર ઘાઘરો ઘમકે, તારી કસુંબી ચૂંદડી તો ફરફરે રે - માડી...
તારા ગળે મોતીની માળા શોભે, તારા હૈયે હીરા રત્નોનો હાર ઝૂલે રે - માડી...
તારી ચાલે ચાલે, ત્રિલોક ચાલે, તારા શબ્દે શબ્દે બ્રહ્માંડ ડોલે રે - માડી...
તારા અંગેઅંગમાંથી શક્તિ ઝરે, તારા મુખ પર કોમળતા વરસે રે - માડી...
તારા સાંનિધ્યમાં આનંદ વહે, તારી કરુણા, હૈયું તરબોળ કરે રે - માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
tārī āṁkhathī amī jharē, mukha tāruṁ sadā hasatuṁ rahē rē
māḍī, tāruṁ āvuṁ anōkhuṁ rūpa, mārāṁ nayanōnē tō sadāyē gamē
tārā hastēthī kaṁku jharē, tārā mukhaḍēthī tō phūlaḍāṁ varasē rē - māḍī ...
tārā kapālē cāṁdalō camakē, tārā mastakē tō mugaṭa śōbhē rē - māḍī...
tārī kamarē kamarabaṁdha camakē, tārā pagē tō jhāṁjhara jhamakē rē - māḍī...
tārō ghēradāra ghāgharō ghamakē, tārī kasuṁbī cūṁdaḍī tō pharapharē rē - māḍī...
tārā galē mōtīnī mālā śōbhē, tārā haiyē hīrā ratnōnō hāra jhūlē rē - māḍī...
tārī cālē cālē, trilōka cālē, tārā śabdē śabdē brahmāṁḍa ḍōlē rē - māḍī...
tārā aṁgēaṁgamāṁthī śakti jharē, tārā mukha para kōmalatā varasē rē - māḍī...
tārā sāṁnidhyamāṁ ānaṁda vahē, tārī karuṇā, haiyuṁ tarabōla karē rē - māḍī...
First...20862087208820892090...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall