BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2091 | Date: 10-Nov-1989
   Text Size Increase Font Decrease Font

માયાના બંધનથી, બંધાયો જે અંશ પરમાત્માનો રે

  No Audio

Maya Na Bandhan Thi, Bandhayo Jeh Aansh Parmatma No Re

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


Gujarati Bhajan no. 2091 by Satguru Devendra Ghia - Kaka
માયાના બંધનથી, બંધાયો જે અંશ પરમાત્માનો રે
આત્મા તો તું એને રે જાણ (2)
મુક્ત બન્યો જે માયાના બંધનથી સદાયે રે
પરમાત્મા તો તું એને રે જાણ (2)
કર્મના બંધનથી બંધાયો જે અંશ પરમાત્માનો રે
આત્મા તો તું એને રે જાણ (2)
મુક્ત બન્યો જે કર્મના બંધનથી સદાયે રે
પરમાત્મા તો તું એને રે જાણ (2)
લોભ-લાલસાના બંધનથી બંધાયો જે અંશ પરમાત્માનો રે
આત્મા તો તું એને રે જાણ (2)
છૂટયાં ને તૂટયાં બંધન, લોભ-લાલસાના સદાયે રે
પરમાત્મા તો તું એને રે જાણ (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
mayana bandhanathi, bandhayo je ansha paramatmano re
aatma to tu ene re jann (2)
mukt banyo je mayana bandhanathi sadaaye re
paramatma to tu ene re jann (2)
karmana bandhanathi bandhayo je ansha paramatmano re
aatma to tu ene re jann (2)
mukt banyo je karmana bandhanathi sadaaye re
paramatma to tu ene re jann (2)
lobha-lalasana bandhanathi bandhayo je ansha paramatmano re
aatma to tu ene re jann (2)
chhutayam ne tutayam bandhana, lobha-lalasana re
jann re paramatma to tu ene 2)




First...20912092209320942095...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall