BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2093 | Date: 13-Nov-1989
   Text Size Increase Font Decrease Font

ખાવામાં, પીવામાં ને ઊંઘવામાં, જિંદગી વીતી તો ઝાઝી

  No Audio

Khaava Ma, Peeva Ma, Unghva Ma, Jindagi Veeti Toh Jaaji

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


Gujarati Bhajan no. 2093 by Satguru Devendra Ghia - Kaka
ખાવામાં, પીવામાં ને ઊંઘવામાં, જિંદગી વીતી તો ઝાઝી
ખેલવામાં, ભણવામાં ને કમાવામાં, ગઈ વીતી રે બાકી
આવ્યો, માનવ બનીને રે તું, વીતી ગઈ આમ એ ખાલી
કદી વેરથી, કદી શંકામાં, કદી ઇર્ષ્યામાં વીતી એ ભારી
લોભમાં, મોહમાં ને અભિમાનમાં, વીતી જિંદગી સારી - આવ્યો...
લાલચે ખેંચાયો, વળી કર્યાં ભેગા પાપના ભારા ભારી
કીર્તિ કાજે તો જગમાં ઘૂમ્યો, ઘૂમ્યો રે જિંદગી સારી - આવ્યો...
સુખ ને આનંદ કાજે ખૂબ ઘૂમ્યો, ઘૂમ્યો જગમાં રે ભારી
મળ્યાં દુઃખદર્દ, ત્યાં તો, ના કર્યો વિચાર એ તો કદી - આવ્યો...
ગણ્યા પ્રભુને સુખના આનંદસાગર, પહોંચ્યા ના ત્યાં કદી
થાશે પૂરી દોટ ને મંઝિલ, પહોંચશે એના ચરણે જલદી - આવ્યો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
khavamam, pivama ne unghavamam, jindagi viti to jaji
khelavamam, bhanavamam ne kamavamam, gai viti re baki
avyo, manav bani ne re tum, viti gai aam e khali
kadi verathi, kadi shankamam, kadi irshyamam vhamobiti
abhimari lamari jindagi sari - aavyo ...
lalache khenchayo, vaali karya bhega paap na bhaar bhari
kirti kaaje to jag maa ghunyo, ghunyo re jindagi sari - aavyo ...
sukh ne aanand kaaje khub ghunyo, ghunyo jag maa re bhari
malyam toa, tary malyam, na vichaar e to kadi - aavyo ...
ganya prabhune sukh na anandasagara, pahonchya na tya kadi
thashe puri dota ne manjila, pahonchashe ena charane jaladi - aavyo ...




First...20912092209320942095...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall