Hymn No. 2096 | Date: 15-Nov-1989
|
|
Text Size |
 |
 |
1989-11-15
1989-11-15
1989-11-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14585
આવ્યો જ્યારે તું જગમાં, હતું તો સહુ તુજથી રે અણજાણ
આવ્યો જ્યારે તું જગમાં, હતું તો સહુ તુજથી રે અણજાણ રહેતા રહેતા તો થાતી રહી, જગમાં સહુની તો પહેચાન ના કોઈ હતા તારા તો જગમાં, ના હતો તો તું રે કોઈનો બન્યા કોઈ જગમાં તારા પ્યારા, રહ્યા કોઈ અણજાણ ને અણજાણ વળગ્યા કંઈક હૈયે એવા, જાણે બની ગયા તો એક પ્રાણ રહ્યું તન પ્રાણથી તો જુદું, જુદા રહ્યા એ તો જાણ આવશે સાથે સહુ તારી, છૂટશે સાથ આવશે જ્યાં સ્મશાન આવશે સાથે સદા કર્મો તારાં, તારાં કર્મોને તો પહેચાન કહેશે સહુ તને તારો કે મારો, આવે ના કોઈ સાથે રાખ એ ધ્યાન છે પ્રભુ તો લક્ષ્ય સહુનું, બનાવ એને તો તું તારું નિશાન
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavyo jyare tu jagamam, hatu to sahu tujathi re anajana
raheta raheta to thati rahi, jag maa sahuni to pahechana
na koi hata taara to jagamam, na hato to tu re koino
banya koi jag maa taara pyara, rahya koi anajana ev
anajana hai valagya kam, jaane bani gaya to ek praan
rahyu tana pranathi to judum, juda rahya e to jann
aavashe saathe sahu tari, chhutashe saath aavashe jya smashana
aavashe saathe saad karmo taram, taara karmone to pahechana
kaheshe sahu taane rakha ko eo, dhyaan
che prabhu to lakshya sahunum, banava ene to tu taaru nishana
|
|